કોકા કોલામાં છુપાયેલા છે અનેક રહસ્યો, જે કદાચ તમે નથી જાણતા

CYsUIJUWEAAr3Mn

આપણા ગ્રહમાં રહેલા લોકો માંથી કદાચ જ કોઈને કોકા કોલા વિષે ખબર નહિ હોય. કોકા કોલાને ખુશીનું બીજું નામ માનવમાં આવે છે. જે વૈશ્વિક બજારમાં એવી રીતે દખલ કરે છે કે, આ કંપની દુનિયાના અલગ અલગ દેશોના સંસદમાં વાદવિવાદ નો મુદ્દો બની રહી છે. ઘણી વાર આ કંપનીને લીધે સરકાર પણ પડતા પડતા બચી છે. બાળકો આને પીવાનું પસંદ કરે છે અને વૃદ્ધો પણ આને મોટે ભાગે પીવે છે.

આ બધી વાતો સિવાય પણ કંપનીના ઘણા બધા પાસાંઓ છે, જેને આ બધાની વચ્ચે લાવવા નથી માંગતી. બધી નકારાત્મક વસ્તુઓ લોકોની વચ્ચે ન આવે તેના માટે કંપની પ્રોપેગેંડા ટૂલ (પ્રચાર સાધન) નો આશ્રય લે છે. કોર્પોરેટ રિસ્પોન્સિબિલીટી ના બહાના હેઠળ કંપની પોતાની ખામીઓને ઢાંકે છે. જોકે, એવું પણ બની શકે કે તમે કોકા કોલાને ન છોડી શકો, પરંતુ આ બધી વાતોને તો અવશ્ય જાણવી જ જોઈએ…

આને તમે મચ્છર અને જીવજંતુ દુર કરવા વાપરી શકો છો

53a558009ca27

એવું બની શકે છે કે આ વાત જાણીને તમને આધાત લાગે, પરંતુ આ વાત સાચી છે અને આને મચ્છર અને જીવજંતુઓ ભગાડવા માં ઉપયોગ કરી શકાય છે.

આનાથી શૌચાલય અને લોહીના દાગ ને પણ દુર કરી શકાય છે

53a55c884dc04

હવે તમે હારપીક અને ડોમેક્સને ટાટા બાય બાય કહી શકો છો કારણકે કોકા કોલા ખુબ સસ્તું છે. તમે તમારા શૌચાલય માં કોકા કોલા નાખીને પ્રયોગ કરી શકો છો. ઉપરાંત આને તમે એરિયલ અને સર્ફની જગ્યાએ લોહીના દાગને દુર કરવા માટે ઉપયોગ કરી શકો છો.

કોઇપણ બળેલા વાસણોને ચમકાવવા આનો ઉપયોગ કરી શકો છો

AAbgPn8

જયારે પેન બળી જાય છે ત્યારે તમે અને તમારી મેડ ખૂબ હેરાન થાવ છો. જયારે વાસણો બળી જાય છે ત્યારે તમે તેને અડવાનું પણ પસંદ નથી કરતા. હવે તમારે હેરાન થવાની જરૂર નથી કારણકે તમારી પાસે કોકા કોલાની બોટલ જો છે.

કોકા કોલા તમારા વીર્યની ક્ષમતાને 30 ટકા સુધી ધટાડી શકે છે

coca-cola,-santa-claus-165329

ગર ડેનમાર્ક ના સંશોધકોનું માનીએ તો કોકા કોલા પીવાથી લોકોમાં 30 ટકા વીર્યની ક્ષમતામાં ધટાડો થાય છે.

ખેડૂત કોકા કોલાને જંતુનાશક તરીકે વાપરે છે

publication_234408_img384fafae25d2f95b139da6c391d69a4f

આ એક સત્ય વાત છે. આપણા દેશમાં અને દુનિયાના ઘણા બધા દેશોમાં ખેડૂત કોકા કોલાનો જંતુનાશક તરીકે વપરાશ કરે છે. આના ઉપયોગથી તેમને ફાયદો પણ થાય છે.

રેસ્ટોરન્ટ માંથી પાણી બહાર કરવા કોકા કોલા વપરાય છે

53a55ec887b42

હવે તમે એવું વિચારતા હશો કે આ કેવી રીતે સમભવ છે. તો જરા મેકડોનાલ્ડ અને કેએફસી જેવા રેસ્ટૉરન્ટની કડીમાં માત્ર પાણી માંગી જુઓ. તમને બધી ખબર પડી જશે.

કોકા કોલા સ્થાનિક સરકારો સાથે સતત જટિલ રહી છે

colasanta

આપણે દુનિયાના અલગ અલગ ભાગોમાં ટેક્સ અને છુટને લઈને થઇ રહેલ લડાઈઓ વિશે સાંભળીએ છીએ. કામદારોના અધિકારોના દુરઉપયોગ વિષે સાંભળીએ છીએ. આ કંપની સરકારો પાસેથી જમીન સંપાદન (જમીન પ્રાપ્તિ) ની સાથે-સાથે અને બીજા પણ ઘણા મુદ્દાઓ પર કોમ્પલીકેટેડ કરી છે. આવી લડાઈઓમાં તો ઘણી વાર લોકોનું મૃત્યુ પણ થયું છે.

કોકા કોલા નો ડાયેટ કોક તમારા શરીર માટે લાભદાયી વસ્તુ નથી

53a56226cdfe0

જો તમે એવું વિચારતા હોવ કે તમે ડાયેટ કોકથી તમારા આરોગ્ય ધોરણો કોઈ ગડબડ નથી કરવા માંગતા તો એ તમારી સૌથી મોટી ભૂલ છે. આમાં પણ પર્યાપ્ત માત્રામાં ખાંડ હોય છે. જેનું વારંવાર સેવન કરવાથી તમે ડાયાબિટીસ જેવી બીમારીથી પીડાય શકો છો.

Comments

comments


20,170 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 + 2 =