* ઉનાળામાં વિટામિન બી વાળી વસ્તુઓ ખાવાથી મચ્છર આપણાથી દુર ભાગે છે.
* દર વર્ષે બે મિનિટ એવા હોય છે જેમાં 61 સેકન્ડ હોય છે.
* આંગળીઓના નખ પગના નખ કરતા ૪ ગણા ઝડપથી વધે છે.
* અમુક કીડાઓ ભોજન ન મળતા પોતાને જ ખાય જાય છે.
* સમગ્ર દુનિયામાંથી સૌથી વધારે રેપ Alaska માં થાય છે.
* વધારે જોરથી છીંક આવે તો તમારા હાડકા તૂટી શકે છે.
* કેનેડા નો નેશનલ પાર્ક સમગ્ર સ્વિટ્ઝર્લૅન્ડ કરતા પણ મોટો છે.
* વિશ્વમાં વરસાદની સૌથી અનિયમિતતા ડેઝર્ટ (રણ) માં જોવા મળે છે.
* અટાકામા એ વિશ્વના સૌથી સૂકો વિસ્તાર છે.
* જો તમે PDF ફાઇલો ડાઉનલોડ કરતા હોવ અને તેમાં લાસ્ટ નામ .EXE હોય તો ડીલીટ કરી દેવું. આ વાઇરસ હોય છે.
* લોકપ્રિય વાર્તાઓ માંથી એક ‘અલી બાબા અને ચાલીસ ચોર’ ની કહાની ઈરાકમાં લખવામાં આવી હતી. રસપ્રદ તથ્યો અનુસાર આ કહાની લગભગ 1,000 વર્ષ પહેલાં લખવામાં આવી હતી.
* સ્ટ્રેસ તમને જલ્દી વૃદ્ધ બનાવી શકે છે.
* જો આખી દુનિયાની વાત કરવામાં આવે તો કેનેડામાં સૌથી ઓછુ ગુરુત્વાકર્ષણ બળ છે.
* આખી દુનિયામાં સૌથી વધારે તળાવો કેનેડામાં છે.
* અલાસ્કા એટલો બધો મોટો છે કે તેમાં અમેરિકાનું ન્યુ જર્સી શહેર જેવા 75 શહેર ફીટ થઇ શકે છે.
* મહિલાઓને ડિપ્રેશનમાં જવાના ચાન્સ પુરુષો કરતા ૨ ગણા વધારે છે.
* એકવાર ટોયલેટ ફ્લશ કરવાથી 6 લીટર પાણીનો બગાડ થાય છે.
* ગરમ પાણી ઠંડા પાણી કરતા પહેલા જામી જાય છે.
* જો તમારો ફોન હેંગ થઇ જાય તો તેને ચાર્જીંગમાં લગાવી દો, તમારો ફોન જલ્દી શરુ થઇ જશે.
* જો તમારે એક પછી એક સોન્ગ્સને રીપીટ સાંભળવા હોય તો રીપીટ યુટ્યુબ સાઈટ ખોલો.