કામમાં આવે તેવા જરૂરી ઘરેલું નુસ્ખાઓ, આને ચોક્કસ અજમાવવા

maxresdefault

*  જયારે આંખમાં આજળી થાય ત્યારે તેનાથી આપણે બહુ હેરાન થઇએ છીએ. આને દુર કરવા માટે લવિંગને પીસી તેમાં એકદમ થોડું પાણી નાખી જે મિશ્રણ બને તેણે એક દિવસમાં બે થી ત્રણ વાર આજળી પર લગાવવું. આમ કરવાથી આ મટી જશે.

*  કપડા ધોતા સમયે તેમાં મીઠું નાખવું. આનાથી કપડાનો મેલ સરળતા થી નીકળી જશે અને કપડામાં ચમક પણ આવશે.

*  માટી ના વાસણમાં પાણી રાખવાથી તેમાં પાણીના ગુણ આવી જાય છે. આ માટી રોગ સામે લડવામાં મદદ કરે છે. માટીના ઘડામાં રાખેલ પાણીમાં PH સ્તર સંતુલિત થાય છે.  આનાથી એસીડીટી અને પેટના રોગો દુર થાય છે.

*  જયારે શરીરમાં કોઈ જગ્યાએ વાગી જાય ત્યારે લોહી નીકળે તો તમે તરત ડોક્ટર્સ પાસે ન પહોચી શકો તો લોહી નીકળતી જગ્યાએ ચા ની ભૂકી નાખી રૂ મૂકી જોરથી દબાવીને રાખશો તો નીકળતું લોહી બંધ થઇ જશે.

*  જયારે ખાટા ઓડકાર આવે ત્યારે પાવડર કરેલ જીરું માં સિંઘવ મીઠું નાખી ગરમ પાણી સાથે સેવન કરવું. આનો પ્રયોગ દિવસમાં ત્રણ ટાઈમ કરવો.

*  સિલ્કી સાડીઓ ને ઘોવા માટે સાબુ કે ડિટર્જન્ટ પાવડર વાપરવા કરતા શેમ્પુ થી ધોવી સારી મનાય છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


10,304 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 7 = 16