કલિયુગ માં યક્ષ ના પ્રશ્નોનો જવાબ આપતો હું….

Funny-Smileys

યક્ષ : આકાશ કરતા પણ ઊંચું શું છે?

Me : બિહારના ટોપર

યક્ષ : પવન કરતા પણ તેજ ગતિ કોની છે?

Me : Airtel 4G

યક્ષ : મૃત્યુની ની નજીક આવેલ વ્યક્તિનો સાચો મિત્ર કોણ છે?

Me : જે મરનાર નો મોબાઇલ ફોરમેટ કરી દે તે

યક્ષ : પૃથ્વીને કઈ વસ્તુએ ઢાંકી રાખેલ છે?

Me : મોદીજી પર લગાવેલ કેજરીવાલ ના આરોપો એ…

યક્ષ : દુનિયામાં સૌથી સુખી કોણ છે?

Me : વિજય માલ્યા

યક્ષ : કોને જોવાથી કે સાંભળવાથી શોક નજીક નથી આવતો?

Me : રાહુલ ગાંધી

યક્ષ : લજ્જા શું છે?

Me : માધુરી દીક્ષિત ની ફિલ્મ

યક્ષ : દયા શું છે?

Me : જેઠાલાલ ની પત્ની

યક્ષ : મનુષ્ય કોની પાછળ પાગલ છે?

Me : Reliance Jio ની પાછળ

આ સવાલ જવાબ બાદ યક્ષ અંકલ કોમા માં છે

હોશમાં આવતા જ આગળ ની પ્રશ્નોતરી કરશે.

Comments

comments


8,477 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 4 = 3