“ઓટો ડેટ એન્ડ ટાઈમ સ્ટેમ્પ ઓન ફોટો” Android Application – જાણવા જેવું

Auto Date and Time Stamp on Photo

પિકચરને જોતી વખતે ખાસ કરીને કોઈ આલ્બમ કે ઘણી વાર તમારે કોઈ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે જેમ કે, તારીખ અને સમય. ખાસ ફોટાઓ લેતી વખતે તમારે તમારા મગજ પર દબાણ કરવું પડે છે. પણ, હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણકે “ડેટ એન્ડ ટાઇમ સ્ટેમ્પ ઓન ફોટો” એપ્લીકેશનના માધ્યમથી તમે તમારા ફોટાની સાથે સમય અને તારીખને અંકિત કરી શકો છો.

 

આ એપ્લિકેશન વિષે કેટલાક રસપ્રદ લક્ષણોને જાણો:-

1500x500-for-photostamp

 

ઓન/ઓફ ફંકશનાલીટી
➺ ફોટામાં તારીખ અને સમયને સુયોજિત કરવા માટે “સ્ટેમ્પ ટૉગલ ઓન/ઓફ“ સ્ટેમ્પ સેટ કરો.

ડિફૉલ્ટ કેમેરાનો ઉપયોગ
➺ આના માટે તમારે એપ્લીકેશનને ચાલુ કરવાની જરૂર નથી. તમારા સ્માર્ટફોનના કેમેરાની બધી ખાસીયતો સાથે તમારી છબી પર ક્લિક કરતા તારીખ અને સમયનો સ્ટેમ્પ આવી જશે.

એડજસ્ટેબલ સ્ટેમ્પ ફોર્મેટ
➺ તમારે વ્યવસ્થિત રીતે ફોર્મેટમાં તારીખ અને સમયને દર્શાવવા માટે તમારી પસંદગીના ઘણા બધા વિકલ્પો અહી ઉપલબ્ધ છે.

ફોન્ટ ફોર્મેટની વેરાયટીઓ (PRO પછી)
➺ તમે તારીખ અને સમયમાં સ્ટેમ્પ તરીકે તમારી છબી પ્રદર્શિત કરવા માંગતા હોય તો તમે ફોન્ટની પસંદગી કરી શકો છો.

તમારા પસંદગીની સ્ટેમ્પ પોઝીશન (PRO પછી)
➺ તમારા પિકચરમાં તારીખ અને સમય દર્શાવવા માટે કોઇપણ પોઝીશન સિલેક્ટ કરી શકો છે.

સ્ટેમ્પમાં કલરની પસંદગી
➺ બેકગ્રાઉન્ડની છબીમાં તારીખ અને સમય માટે તમે વૈવિધ્યપૂર્ણ રંગ (કસ્ટમ કલર) ને પસંદ કરી શકો છો.

જયારે, અન્ય એપમાં તમારે એપ્લિકેશન્સ ખોલવી પડે છે અને ત્યારબાદ તમે છબી પર ક્લિક કરી, તેમના દ્વારા કેમેરાથી સ્ટેમ્પ કરી તારીખ અને સમય દર્શાવવા માટે પરવાનગી આપતું નથી. પરંતુ, આ એપ્લીકેશન સાવ અલગ જ છે.

તમારે ફક્ત આ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરવાની છે અને તમારી અનુકૂળતા અને પસંદગી પ્રમાણે તમારી છબીને સુયોજિત કરી શકો છો. તમારે ફક્ત આટલું જ કરવાનું છે. ત્યારબાદ છબી પર ક્લિક કરી સામાન્ય રીતે કલીક કરવું. તમારા મૂળભૂત કેમેરા દ્વારા તારીખ અને સમય પર સ્ટેમ્પ આપોઆપ દાખલ થઈ જશે.

 

વિડીયો દ્વારા જાણો:-

 

સ્ક્રીનશોટ્સ દ્વારા જાણો:-

scree 1

scree 2

scree 3

 

આ એપ્લીકેશન નો મુખ્ય ફાયદો એ છે કે તમારા મૂળભૂત કેમેરાની ખાસિયતો સાથે છબીઓ ક્લિક કરી શકો છે. DOWNLOAD NOW

Comments

comments


6,180 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 5 = 5