* ઇન્ટરનેટ પર 80% ટ્રાફિક સર્ચ એન્જિનોને કારણે આવે છે.
* આપણે સાંજ કરતા સવારે લગભગ 1 cm લાંબા હોઈએ છીએ.
* સપનામાં આપણે એ જ વસ્તુઓ જોઈએ છીએ જેને આપણે પહેલાથી જ જોઈ ચુક્યા છીએ.
* અફઝલ ખાનની એક પત્નીએ તેને શિવાજીના ચરણમાં જવાનું કહ્યું હતું જેનાથી અફઝલ ખાન એટલા ભડકી ગયા કે તેમણે પોતાની 63 પત્નીઓને મારી નાખી ને કૂવામાં ફેકી દીધી.
* જયારે ઈજા થાય ત્યારે તે જગ્યાએ ખાંડ લગાવવાથી દુખાવો બંધ થાય છે.
* ઓબામાં ફક્ત એપ્પલ નું લેપટોપ વાપરવાનું પસંદ કરે છે.
* રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશે એક્વારે જાપાની પ્રધાનમંત્રીની ખુરશી પર ઉલટી કરી હતી.
* ચીનમાં એક વર્ષના છોકરાએ i pad2 અને i phone માટે પોતાની કિડની વહેચી દીધી હતી.
* પૃથ્વી પર જેટલો વજન કીડીઓનો છે તેટલો જ માનવીનો.
* 92 % લોકો એવા હોય છે જેમને જયારે કોઈ વાત સમજમાં ન આવે ત્યારે હસે છે.
* બ્લુ વહેલ એક શ્વાસમાં 2000 ફુગ્ગાઓની હવા ખેંચે છે અને બહાર કાઢે છે.
* કાંગારું ઉલટી દિશામાં ન ચાલી શકે.
* ગ્રીક અને બુલગાગિયામાં એક યુદ્ધ એટલા માટે લડવામાં આવ્યું હતું કે એક કુતરાએ તેની બોર્ડર પાર કરી હતી.