એપ્પલ આઈફોન ખરીદનાર ચાહકો માટે ખરાબ સમાચાર

Bad news for fans of Apple iPhone buyer

જો તમે એપ્પલ આઈફોનના ચાહક છો અને થોડા દિવસોમાં આઈફોન લેવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે ખરાબ સમાચાર છે. હાલમાં જ બજેટમાં મોબાઈલ ફોનની કીંમતોમાં વધારાના સંકેત મળતા હવે એપ્પલે ભારતમાં આઈફોનની દરેક રેન્જના ભાવમાં વધારો કરી દીધો છે.

Bad news for fans of Apple iPhone buyer

કંપનીના આ નિર્ણય બાદ આઈફોન-6 અને આઈફોન-6 પ્લસની કીંમતમાં અઢી હજાર વધારો થયો છે. આ રીતે 16 જીબી આઈફોન-6 હવે 53,500ના બદલે 56,000 રૂપિયામાં મળશે અને 64 જીબી અને 128 જીબી મોડલની કીંમત 65,000 ઇને 74,000 થઈ ગઈ છે. બીજી તરફ આઈફોન-6 પ્લસની કીંમત 65,000 રૂપિયા અને 64જીબી અને 128 જીબી મોડલની કીંમત ક્રમશઃ 74,000 અને 83,000 થઈ જશે.

Bad news for fans of Apple iPhone buyer

કંપનીના આ નિર્ણયથી અન્ય આઈફોન મોડલની કીંમત પણ વધી જશે. 8 જીબી આઈફોન 5સીની કીંમત હવે 33,500 થઈ જશે. 16 જીબી આઈફોન 5એસની કીંમત 47,000 અને 32 જીબી મોડલની કીંમત 51,000 થઈ જશે.

Bad news for fans of Apple iPhone buyer

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,928 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 2 = 4