ઘણી વખત આપણે આપણા એન્ડ્રોઇડ મોબાઈલ વિષે મહત્વની બાબતો જાણવા માટે ખુબ જ પરેશાની નો સામનો કરવો પડે છે. મોબાઈલનાં આ શોર્ટકટ કી થી તમે તમારા મોબાઈલનું સ્ટેટ્સ જાણી શકશો. આ રહી ખુબ જ અગત્યની શોર્ટકટ કી જે તમારી અગત્યની જાણકારી મેળવવા માટે ખુબ જ મદદરૂપ થઇ શકશે.
* *#0228# – મોબાઈલની બેટરીનું સ્ટેટ્સ ચેક કરવા માટે
* *#*#4636#*#* – ફોન ની બેઝીક જાણકારી, બેટરી ની ડીટેલ અને યુસેઝ જાણકારી મેળવવા માટે
* *#12580*369# – સોફ્ટવેર અને હાર્ડવેરની જાણકારી મેળવવા માટે
* *#*#3264#*#* – રેમનું વર્જન જાણવા માટે
* *#*#34971539#*#* – મોબાઈલ કેમેરા વિષે જાણવા માટે
* *#06# – તમારા મોબાઈલ નો IMEI ચેક કરવા માટે
* *#*#232337#*# – બ્લુટુથ નું એડ્રેસ જાણવા માટે
* *#*#0289#*#* – ઓડિયો ટેસ્ટ કરવા માટે
* *#*#273283*255*663282*#*#* – બધા મીડિયા ફાઈલના જડપી બેકઅપ માટે
* *#*#2664#*#* -ટચ સ્ક્રીન ટેસ્ટ માટે
* *#*#1472365#*#* – GPS નો ઝડપી ટેસ્ટ કરવા માટે
* *#*#232338#*#* – વાઈફાઈ મેક એડ્રેસ જાણવા માટે