એન્જિનિયરોની આવી ભૂલો જોઈ હસી પડશો

સીડી તો છે રસ્તો ક્યાં!

Such errors shall laugh engineers

હાસ્ય આપણી આસપાસ જ સર્જાતુ હોય છે. સામાન્યરીતે આપણે એવુ જ માનતા હોઈએ છીએ કે એન્જિનિયર્સ જે કામ કરે એટલે એમનાથી કોઈ ભૂલ થઈ જ ના શકે. પરંતુ એવું જરાય નથી હોતુ. આ રહ્યાં એના નમૂના, જેમાં એમણે કરેલી નાનકડી ભૂલોના ગંભીર પરિણામો આવ્યાં છે.

Such errors shall laugh engineers

Such errors shall laugh engineers

ગાડી ક્યાં ચાલશે!

Such errors shall laugh engineers

આત્મહત્યા કરવાની જરૂર ના પડે!

Such errors shall laugh engineers

Such errors shall laugh engineers

Such errors shall laugh engineers

આવું એટીએમ જોયુ છે કદી!

Such errors shall laugh engineers

મશીન વાપરવા માટે સ્ટન્ટ આવડવા જોઈએ!

Such errors shall laugh engineers

બાલ્કની લગાવી અન રસ્તો ભૂલી ગયા!

Such errors shall laugh engineers

જમ્પ મારતા તો આવડવું જ જોઈએ!

Such errors shall laugh engineers

શું દિમાગ છે!

Such errors shall laugh engineers

યે દૂરીયા…!

Such errors shall laugh engineersસૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


10,199 views

Leave a Reply

Your email address will not be published.


6 + = 9