દુનિયા ની અદભૂત સીડીઓ

જ્યારે તમે કોઇપણ પ્લેસની મુલાકાત લો છો ત્યારે તમે ત્યાં કંઇક નવું અને રોમાંચ મળે તેવું શોધવાની કોશિશમાં લાગેલા રહો છો. ઘણી જગ્યાઓ એવી હોય છે કે જ્યાં ઉપર જવા કે નીચે ઉતરવાને માટે સીડીઓના રિપ્લેસમેન્ટમાં એસ્કેલેટરની વ્યવસ્થા હોય છે. પણ જો તમે સાચે જ પ્લેસને અનુભવવા ઇચ્છો છો તો તમારે ત્યાંની ખાસ પ્રકારની રોમાંચક સીડીઓની મુલાકાત લેવી જ રહી.

આજે અહીં દુનિયાના વિવિધ વિસ્તારમાં આવેલી એવી 10 રોમાંચક સીડીઓની વાત કરવામાં આવી રહી છે જેની પર ચાલીને તમે એક અલગ જ અહેસાસ કરી શકો છો. તેની મજા જ કંઇક અલગ છે. તો આવો નજર કરીએ આ દુનિયાની વિવિધ સીડીઓની.

હાઇકુ સ્તેઈર્સ

On a trip to the world of romance and stately staircases!

અમેરિકામાં હવામાં બનેલી સીડીને જન્નતની સીડી ગણવામાં આવે છે. આ સીડીમાં કુલ 3922 પગથિયાં છે.તેને લાકડીથી બનાવવામાં આવ્યા છે. 50ના દાયકામાં બનેલા આ મંદિરને મોર્ડન લુક આપવામાં આવ્યો છે. હાલમાં 1987 બાદ આ સીડીને સામાન્ય લોકો માટે બંધ કરી દેવામાં આવી છે. હાઇકર્સ પણ હવે તેની પર ચઢતા નજર આવે છે.

અવાજી હયાકુડાનેન સ્ટેઈર્સ

On a trip to the world of romance and stately staircases!

જાપાનના અવાજી દ્રીપ પરની સીડીમાં 100 લેવલનો એક બગીચો છે. આ બગીચો Awaji Yumebutai હોટલ અને રિસોર્ટનો એક ભાગ છે. આ સીઢનુમાં બગીચામાં નાની સીડીઓ સિવાય એક સીધી સીડી પણ છે.

સ્ટેઈર્સ અબોવ ધ સી

On a trip to the world of romance and stately staircases!

સ્પેનમાં આવેલી આ સીડીને એક નાના દ્રીપથી મુખ્ય દ્વીપ સુધી જોડવાને માટે બનાવવામાં આવી છે. તેમાં 237 પગથિયાં છે.

મોસેસ બ્રીજ સ્ટેઈર્સ

On a trip to the world of romance and stately staircases!

નેધરલેન્ડમાં બનેલી  આ સીડીને ડૂબેલી સીડી પણ કહેવામાં આવે છે. આ સીડી ડેમના પાણીને બે ભાગમાં વહેંચે છે.

ઈલ પેનલ સ્ટોન

On a trip to the world of romance and stately staircases!

740 પગથિયા સાથે બનેલી આ સીડી કોલંબિયામાં આવેલી છે. આ એક હાઇડ્રોઇલેક્ટ્રિક ડેમની સાથે બની છે. આ સીડીને પત્થરોથી બનાવવામાં આવી છે.

યુનિવર્સ કાસ્કેડ

On a trip to the world of romance and stately staircases!

સ્કોટલેન્ડમાં બનેલી આ સીડી પ્રાઇવેટ પ્રોપર્ટી છે. તેને વર્ષમાં એક વાર સામાન્ય લોકો માટે ખોલવામાં આવે છે. આ સીડી કલાનો સારો નમૂનો છે અને તેને ઝરણાંની જેમ ડિઝાઇન કરવામાં આવી છે. તેમાં 25 લેન્ડિંગ છે અને સાથે તે કોસ્મેટિક હિસ્ટ્રીને પણ દર્શાવે છે. સીડીની ઉપરનો ભાગ નવા જમાનાને અને નીચેનો ભાગ બ્રહ્માંડની શરૂઆતને દર્શાવે છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


4,783 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 × 4 =