આ વિડીયોમાં એક હાઇવે માં ચાલતા બાઈક રાઈડર્સની સવારી બતાવવામાં આવી છે. જેમાં રસ્તામાં અચાનક એક કુતરો આવી પડે છે અને બાઈક રાઈડર્સનું અકસ્માત થતા તે કઈક આ રીતે પોતાનો જીવ બચાવે છે.
એક માણસ અચાનક થવા જતા અકસ્માતથી કઇક આ રીતે બચે છે.
11,272 views