એક પરફ્યૂમ છે કરોડોના ઘર જેટલું મોંઘું, શું તમે ખરીદવા ઇચ્છશો?

Perfume is a much more expensive multi-home, whether you want to buy?

કોઇ પણ વ્યક્તિને મળતાની સાથે તેના પરફ્યૂમની સ્મેલ તમે ઓળખી નાખો છો, અથવા મોલમાં શોપિંગ કરતી વખતે તમારી આંખો પહેલા નાક ચીજોને જજ્ કરવા લાગે છે? તો આ પાંચ પરફ્યૂમ્સ તમારાં માટે જ છે. આ પરફ્યૂમ વિશે જાણીને તો તમે ખુશ થઇ જ જશો, કારણ કે તેની ખુશ્બુ જેટલી લાજવાબ છે, તેટલી કિંમત શોકિંગ છે.

Perfume is a much more expensive multi-home, whether you want to buy?Perfume is a much more expensive multi-home, whether you want to buy?Perfume is a much more expensive multi-home, whether you want to buy?
DKNY ગોલ્ડન ડેલિશિઅસ મિલિયન ડોલર ફ્રેંગરન્સ

આ પરફ્યૂમની કિંમત છે 1$ મિલિયન એટલે કે 6 કરોડ, 21 લાખ અને 42 હજાર રૂપિયા, આ 14 કેરેટ વ્હાઇટ અને યલ્લો ગોલ્ડ બોટલમાં 2,700 વ્હાઇટ ડાયમંડ, 183 યલો સેફાયર (નિલમ), 7.18 કેરેટ Cabochon નિલમ, 1.6 કેરેટ turquoise Paraiba tourmaline (સી ગ્રીન રંગના સૌથી મોંઘા અને ઓછા જોવા મળતા જેમ્સસ્ટોન), 15 પ્રકારના ડાયમંડ્સ જેવા કે 4 રોઝ કટ, 4.03 કેરેટ પિયર શેપ ડાયમંડસ, 3.07 કેરેટ ઓવલ કટ રૂબી અને 2.43 કેરેટ યલ્લો કેનરી ડાયમંડ જડેલા છે. આટલું જ નહીં, આ પરફ્યૂમ બોટલની સૌથી ખાસ વાત એ છે કે તેના ઉપર લગાવવામાં આવેલા 2000થી વધારે જેમ્સને ન્યૂયોર્ક સ્કાઇલાઇન શેપ આપવામાં આવ્યો છે.

Perfume is a much more expensive multi-home, whether you want to buy?

Perfume is a much more expensive multi-home, whether you want to buy?

ક્લીવ ક્રિસ્ટિયન નંબર. 1 ઇમ્પેરિઅલ મેજેસ્ટી પરફયુમ 

આ પરફ્યૂમ કિંમત અંદાજિત 8 લાખ (per ounce (ઔંશ દીઠ)) છે, આ પરફ્યૂમ પાંચ વર્ષમાં એકવાર બનાવવામાં આવે છે. આ બોટલના ઉપરના ભાગને 18 કેરેટ ગોલ્ડ કોલર આપવામાં આવ્યો છે, જેને 5 કટ ડાયમંડથી સજાવવામાં આવ્યો છે. એટલું જ નહીં, આ પરફ્યૂમ બોટલને બનાવવાની રીત પણ ખૂબ જ કોમ્પ્લિકેટેડ છે જેના કારણે દર ત્રણમાંથી એક બોટલ બનાવતી વખતે તૂટી જાય છે.

Perfume is a much more expensive multi-home, whether you want to buy?

Perfume is a much more expensive multi-home, whether you want to buy?

બાસ્કરટ લેસલાર્મ્સ સક્રીસ ધ થેબ્સ 

આની કિંમત છે 4 લાખ, 22 હજાર (Per ounce) છે. આ પરફ્યૂમ પણ એક લક્ઝરી ક્રિસ્ટલ બોટલમાં પેક કરવામાં આવ્યું છે. તેની ખાસ વાત એ છે કે આ બોટલ સૌથી ખાસ ડિઝાઇન્સમાંથી એક ગણાય છે. તેથી આ પરફ્યૂમની અમ્બર, જેસ્મિન અને રોઝ રિચ સ્મેલ તેને વધારે ખાસ બનાવે છે.

Perfume is a much more expensive multi-home, whether you want to buy?

ચેનલ  ન. ૫ ગ્રાન્ડ એક્ષ્ત્રેટ

આ પરફ્યૂમની કિંમત છે 2 લાખ, 61 હજાર (Per ounce). આ પરફ્યૂમને બનાવવા માટે ફ્રાન્સમાં ખાસ ક્વોલિટીના ફૂલ ઉગાડવામાં આવે છે. 1921માં લોન્ચ થયા બાદ આ પરફ્યૂમ બોટલ લક્ઝરીનો સિમ્બોલ બની ગઇ છે. તેની અમુક બોટલ્સને વર્ષમાં એકવાર જ તૈયાર કરવામાં આવે છે. ચેનલ પોતાના બે પરફ્યૂમ્સના Grand Extrait versions બનાવે છે – Coco Mademoiselle અને Gardenia.4

Perfume is a much more expensive multi-home, whether you want to buy?

Perfume is a much more expensive multi-home, whether you want to buy?

ક્લીવ ક્રિસ્ટિયન ન. ૧

આ પરફ્યૂમની બોટલની કિંમત છે 1 લાખ, 32 હજાર (Per ounce). આ બોટલને ક્રિસ્ટલ અને 1/3 કટ ક્લાસી ડાયમંડથી તૈયાર કરવામાં આવી છે. તેનું પરફ્યૂમ ylang- ylang, heliotrope, rose, jasmine અને lilyથી તૈયાર કરવામાં આવે છે. તેની બેઝ સ્મેલમાં cedar wood, sandalwood, vanilla, vetiver અને amber woodની મહેક છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


10,386 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 × = 24