એક જ વાર તેલ લ્યો અને ૮૦ વાર રસોઈ બનાવો, અચૂક જાણવા જેવું

Take to Make cooking oil once and 80 times, invariably like to know

તમે જાણીને આશ્ચર્યચકિત થઇ જશો કે એક એવું તેલ કે જેને એક જ વાર લઈને ૮૦ વખત રસોઈ બનાવી શકાય? તાજેતરમાં મલેશિયામાં આ તેલ બનાવવામાં સફળતા મળી છે. જેથી એક જ માત્રાનો ૮૦ વાર ઉપયોગ કરી શકાય. આ તેલ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પણ છે. આ તેલ એન્ટીઓક્સીડેન્ટ થી ભરપુર એન્ટીબેક્ટેરીયલ તેલ છે.

નાળિયેરનું તેલ અને જડીબુટ્ટીના રસ થી બનેલ આ તેલ હદય રોગ અને કેન્સર ને પણ અટકાવશે. તળેલી વસ્તુઓમાં તેલની માત્રા અને અન્ય તેલોની તુલનામાં ૮૫% નુકશાન ઘટાડે છે. મલેશિયાના પુત્રા વિશ્વવિદ્યાલયના શોધ કરનાર ટીમે પામ તેલ અને રૂટેસી નામની જડીબુટ્ટી થી બનેલ આ તેલને એએફડીએચએલ કુકિંગ ઓઈલ નામ આપવામાં આવેલ છે. એકજ વાર તેલ લઇને ૮૦ વાર રસોઈ બનાવવાથી તેલની બચત થાય છે. અને તેના એનેક ગુણ તેલને નષ્ટ થતા બચાવે છે.

Take to Make cooking oil once and 80 times, invariably like to know

આ તેલથી એલર્જી થી પણ બચી શકાય છે. એન્ટીહિસ્ટમીન યુક્ત આ તેલ જે તળેલી વસ્તુ અને સ્વાદના ગુણને પણ ખરાબ થતા અટકાવે છે. સામાન્ય રીતે રસોઈ બનાવવામાં આ તેલની માત્રા ૧૫ મિલીલીટર હોય છે.

Take to Make cooking oil once and 80 times, invariably like to know

Comments

comments


10,279 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 − 6 =