એકદમ જોરદાર છે સિંગર ‘જસ્ટીન બીબર’ નું કાર્સ કલેક્શન…..

justinbieber

મશહુર કેનેડીયન પોપ સ્ટાર જસ્ટીન બીબર હાલમાં થોડા સમય પહેલા ભારત આવવાને કારણે ચર્ચામાં હતા. તેમના ફેંસ મોટાભાગે તેમના વિષે બધી જ વાતો જાણવા માંગતા હોય છે. તેમાંથી એક છે તેમનું કાર કલેક્શન. ઉલ્લેખનીય છે કે આટલા મોટા સ્ટાર હોવાથી અને કાર પ્રત્યે પોતાની દિવાનગી હોવાને કારણે તેમની પાસે કાર્સનો પણ લાંબો એવો કાફલો હોય, જે અમે તમને જણાવીશું.

માનવામાં આવે છે આજના યંગસ્ટર્સ નો ફેવરીટ સિંગર એટલેકે જસ્ટીન બીબર પાસે ૧.૫ મિલિયન ની ગાડીઓ છે અને ૭૦ કરોડના અફલાતુન ઘરમાં તેઓ તમામ સુખ-સગવડો થી શાહી અંદાજમાં રહે છે. તેઓ ભોજન પણ સોના-ચાંદીની પ્લેટમાં જ કરે છે. બીબર લક્ઝરી કાર્સના શોખીન હોવાથી તેમની પાસે તમામ લક્ઝરી કાર્સનો કાફલો છે.

ફેરારી 458 ઇટાલિયા

ferrari 458 italia justin bieber

લેમ્બોર્ગીની હુરકન

Justin-Beibers-Lamborghini-Huracan-LP-610-4

ઓડી R8

Audi R8 Justin Bieber

રેંજ રોવર

Justin Bieber's Customised Range Rover

ફેરારી લા ફેરારી

justin bieber Ferrari LaFerrari

ફીસ્કર કર્મા

Fisker Karma

મર્સિડીઝ મેબેકે S600

justin bieber Mercedes-Maybach S600

લેમ્બોર્ગીની એવેન્ટાડોર

Lamborghini Aventador

મર્સિડીઝ બેન્ઝ સ્પ્રિન્ટર

mercedes-sprinter-justin-bieber

Comments

comments


5,573 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


− 5 = 3