એકથી એક ચઢિયાતા રસપ્રદ તથ્યો, અચૂક જાણો

happyshock-face

* ફિલિપાઈન્સમાં જોવા મળતા બોયા પક્ષીને પ્રકાશમાં રહેવાનો એટલો બધો શોખ છે કે તે તેના માળાની ચારે બાજુ જુગનું (એક પ્રકારનું ચમકતું પક્ષી) લટકાવી દે છે.

* વેટિકન સીટી વિશ્વનો સૌથી નાનો દેશ છે. આનો વિસ્તાર 0.2 ચોરસ માઇલ છે અને તેની વસ્તી આશરે 770 છે. આમાંથી કોઇપણ આનો પરમેનન્ટ નાગરિક નથી.

* નીલ આર્મસ્ટ્રોંગ એ સૌથી પહેલા પોતાનો ડાબો પગ ચંદ્રમાં પર રાખ્યો હતો અને તે સમયે તેના હ્રદયના ધબકારા 156 વખત પ્રતિ મિનિટ હતા.

* પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે પર્વતોમાં 15,000 મીટરથી ઊંચા થવું સંભવ નથી.

* રોમ વિશ્વનું એ શહેર છે જેની વસ્તીએ સૌ પ્રથમ 10 લાખનો આંકડો પર કર્યો હતો.

* 269 મીટરની ઊંચાઇ વાળા ટાઇટેનિકને જો સીધું ઉભું રાખવામાં આવે તો તે પોતાના સમયની બધી ઈમારત માંથી ઊંચું હોત.

* ટાઇટેનિકની ઘૂમનળી (ચીમની) એટલી મોટી હતી કે એમાંથી બે ટ્રેનો પસાર થઇ શકતી હતી.

* સિગારેટ લાઇટરની શોધ માચીસ પહેલાં થઇ હતી.

*  આપણી આંગળીઓની નિશાન ની જેમ આપણી જીભના નિશાન પણ અલગ હોય છે.

* વિશ્વમાં હજુ પણ 30 ટકા લોકો એવા છે જેમણે ક્યારેય મોબાઇલ જ વાપર્યો નથી.

* આઇસલેન્ડ માં પાલતુ કૂતરો રાખવો કાયદાની વિરુદ્ધ છે.

* જમણા હાથને ઉપયોગ કરતા લોકો (Righted handed) ડાબોડી (left handed) લોકો કરતા 9 વર્ષ વધારે જીવે છે.

* મધ (હની) એક માત્ર એવું ખાદ્ય પદાર્થ છે જે હજારો વર્ષ સુધી ખરાબ નથી થતું. ઈજીપ્તના પિરામીડમાં ફેરો બાદશાહની કબરમાં મળેલ મધને વૈજ્ઞાનિકો દ્વારા ચાખવામાં આવ્યું, ત્યારે પણ તે મધ એટલું જ સ્વાદિષ્ટ હતું. બસ, તેને થોડું ગરમ કરવાની જરૂર હતી.

* એક દરિયાઈ કરચલાનું હૃદય તેના માથામાં હોય છે.

* ગોરીલ્લા (ચીન્પાનજી) એક દિવસ માં વધુમાં વધુ 14 કલાક ઊંઘ લે છે.

* દર વર્ષે લોકો સાપ કરતા વધુ મધમાખી કરડવાથી મૃત્યુ પામે છે.

* કેટલાક કીડા આહાર ન મળવાને કારણે પોતાને જ ખાય જાય છે.

* કેટલાક સિંહો દિવસમાં 50 વખત સહવાસ કરે છે.

* બટરફ્લાઇસ (પતંગિયા) કોઇપણ વસ્તુનો સ્વાદ તેના પગથી ચાખે છે.

* માનવ ગર્ભનિરોધક ગોળીઓ ગોરીલ્લા પર પણ કામ કરે છે.

* શું તમે જાણો છો ગરોળીનું હૃદય 1 મિનિટમાં 1000 વખત ધડકે છે.

62e3db9a-1dd1-4786-befc-57d3f739ed8a

* જો એક વીંછી પર થોડી માત્રામાં દારૂ અથવા રસ નાખવામાં આવે તો તે પાગલ થઇ જાય છે અને તે પોતાને જ ડંખ મારી દે છે.

* માણસ માટે પોતાની કોણી ચાટવી અસંભવ છે.

* જે લોકો આને વાંચી રહ્યા છે તેમાંથી 75% કરતાં વધુ લોકો પોતાની કોણી ચાટવાની કોશિશ કરશે.

* માત્ર એક કલાક હેડફોન લગાવવાથી આપણા કાનમાં બેક્ટોરિયાની સંખ્યા 700 વાર વધી જાય છે.

* સમગ્ર જીવનકાળ દરમિયાન ઊંઘમાં તમે અલગ-અલગ પ્રકારના 70 જંતુઓ અને 10 કરોળિયા ખાય જાઓ છો.

* તમારૂ હૃદય એક દિવસમાં લગભગ 100,000 વખત ધડકે છે.

* તમારા શરીરના લગભગ 25 ટકા બોન્સ (હાડકાં) તમારા પગમાં હોય છે.

* આંગળીના નખ પગના નખ કરતા 4 ગણા વધુ જલ્દી ઉગે છે.

* છીંક આવતા સમયે આંખ ખુલી રાખવી નામુનકીન છે અને છીંકતા સમયે હૃદયની ગતિ એક મિલિ સેકન્ડ માટે અટકી જાય છે.

* ‘TYPEWRITER’ (ટાઇપરાઇટર) સૌથી લાંબો શબ્દ છે, જે  keyboard (કીબોર્ડ) પર એક જ લાઈનમાં ટાઈપ થાય છે.

*‘ Uncopyrightable’ એક એવો 15 અક્ષરો વાળો શબ્દ છે, જેમાં કોઇપણ અક્ષર બીજી વાર નથી આવતો.

* મોટા ભાગની જાહેરાતમાં ઘડિયાળમાં 10 વાગ્યા 10 મિનિટનો સમય બતાવવામાં આવે છે.

* ચામાચિડિયું ગુફા માંથી નીકળતા સમયે હંમેશા ડાબી બાજુ જાય છે.

* લગભગ 100 ચામાચિડિયા મળીને એક વર્ષમાં 25 ગાયનું લોહી પી જાય છે.

* જો એક પુરુષ સાત દિવસ માટે કઈ બહાર જાય તો તે પાંચ દિવસના કપડાં પેક કરે છે. પરંતુ, જયારે કોઈ મહિલા સાત દિવસ માટે ટુર પર જાય તો લગભગ 21 સુટ પેક કરે છે. કારણકે તે નથી જાણતી કે દરેક દિવસે તેને શું પહેરવાનું મન થશે.

* 100 ની ઉંમર સુધી પહોચનાર 5 માંથી 4 મહિલા હોય છે.

* જે લોકોના શરીર પર તલની સંખ્યા વધારે હોય છે તે ઓછા તલ વાળા લોકોથી વધારે જીવે છે.

* કૂતરાં અને બિલાડીઓ પણ માનવીની જેમ left કે  right-handed હોય છે.

* ઇતિહાસ માં સૌથી ટૂંકું યુદ્ધ 1896 માં ઈંગ્લેન્ડ અને ઝાંઝીબાર ની વચ્ચે થયું હતું. જેમાં ઝાંઝીબારે 38 મિનિટ પછી જ સરેન્ડર કરી દીધું હતું.

Emoji-smiley

* Facebook પર 10 કે તેથી વધુ likes વાળા 4 કરોડ 20 લાખ પેજ છે.

*ફેસબુકના 43 ટકા વપરાશકર્તાઓ (યુઝર્સ) પુરૂષ છે જયારે 57 ટકા મહિલાઓ છે.

* વ્યક્તિ ખાયા વિના ઘણા અઠવાડિયા પસાર કરી શકે છે, પરંતુ સુયા (ઊંઘ) વગર માત્ર 11 દિવસ જ રહી શકે છે.

* આપણા શરીરમાં લોખંડ પણ હોય છે. લોખંડ એટલું હોય છે કે શરીરમાંથી પ્રાપ્ત આયર્નથી એક ઇંચની ખીલ્લી તૈયાર કરી શકાય છે.

* Google સાથે 10 અબજ કરતાં વધુ પેજ જોડાયેલા છે જે દર 19 મહિનામાં બમણા (ડબલ) થઇ જાય છે.

* ઈન્ટરનેટમાં 80% ટ્રાફિક સર્ચ એન્જિન ની લીધે આવે છે.

* દરેક સેકન્ડે 100 વખત આસમાની વિજળી ઘરતી પર પડે છે.

* Kiss કરતા વધારે હાથ મિલાવતા સમયે germs એકબીજામાં ટ્રાન્સફર થાય છે.

Comments

comments


12,789 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 + = 16