ઇન્સ્ટન્ટ બનાવો મેંગો લસ્સી

સામગ્રી

Recipe-For-Mango-Lassi-Featured

*  ૧૧/૨ કપ ટુકડા કરેલ પાકી કેરી,

*  ૧૧/૨ કપ દહીં,

*  ૧/૨ કપ ઠંડુ દૂધ,

*  ૨ ટીસ્પૂન પીસેલી ખાંડ.

રીત

આ રેસીપી બનાવવા સૌપ્રથમ મિક્સર બોક્સમાં ટુકડા કરેલ પાકી કેરી, દહીં, ઠંડુ દૂધ અને પીસેલી ખાંડ નાખીને જ્યાં સુધી આ મિશ્રણ સ્મૂથ ન થાય ત્યાં સુધી મિક્સરમાં ક્રશ કરવું. બાદમાં આ રેડી છે.

આને ગાર્નીશ કરવા માટે સર્વિંગ ગ્લાસમાં કાઢી તેમાં એકાદ બે કેરીના ટુકડા, પીસ્તાનો ભુક્કો અને કેસર નાખી શકો છો.

Comments

comments


4,608 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 × 4 =