ઇટાલીમાં મળે છે ફક્ત ૭૨ રૂપીયામાં ઘર, તો પણ ખરીદવા તૈયાર નથી લોકો

case_a_1_euro_italia

૭૨ રૂપીયાનું ઘર એ સાંભળીને થોડું અજીબ લાગે પણ આ સાચું છે. ખરેખર, ઇટાલીના ગાંગી, સિસિલી, કેરેગા લિગર, પાઇડમોન્ટ અને લેસે ની માર્સી નામના વિસ્તારમાં ૭૨ રૂપીયામાં ઘર મળે છે. ઇટાલીમાં ૭૨ રૂપીયા એટલે કે ૧ યુરો.

જોકે, આટલા સસ્તા ઘર હોવા છતા પણ આના કોઈ ખરીદદારો મળતા નથી. કારણકે આ વિસ્તારને ભૂતિયા અને ખરાબ જગ્યાવાળો માનવામાં આવે છે. આજના જમાનામાં ભલે લોકો ભૂતપ્રેત માં વિશ્વાસ ન કરે પણ હકીકત ભૂત હોય છે એ તો બધા લોકો જાણે છે.

આ જગ્યામાં ઘણીવાર કુદરતી આપત્તિ આવતી રહે છે અને ઘણી વખત લોકોનું અપહરણ પણ થાય છે. તેથી આ એરિયાના ઘરોમાં લોકો રહેવા જતા નથી. આ જ કારણ છે કે અહીના ગવર્મેન્ટે આને ૧ યુરોમાં વહેચવાનું એલન કર્યું છે.

જો આ ઘર કોઈ રાખે તો ગવર્મેન્ટની શરત છે કે તેઓ આમાં લગભગ 18 લાખ રૂપિયાનો ખર્ચ કરશે કારણકે આ ઘર ખુબ જુના છે. લોકોનું માનવું છે કે આ જગ્યા ખરાબ છે તેથી અહી રહેતા લોકોને નોકરીઓ પણ નથી મળતી.

lecce-nei-marsi-675

28997AED00000578-0-image-a-37_1431467533235

2898E61400000578-3078943-Result_Civic_leaders_hope_that_gorgeous_views_like_this_will_be_-a-11_1431526098469

2898E77400000578-3078943-Shabby_chic_This_gorgeous_courtyard_has_been_part_of_a_major_reg-a-3_1431519729050

2898E81600000578-3078943-image-a-12_1431526105239

2898E3DB00000578-3078943-Stunning_The_Sicilian_village_of_Gangi_has_views_across_the_coun-a-2_1431525532391

case+in+vendita+a+1+euro

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


15,094 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − 9 =