ઇંગ્લેન્ડ માં લોકોની સંખ્યા કરતા વધુ મુર્ગાઓ ની સંખ્યા છે, જાણો આના વિષે નવી વાતો!!

beautiful-england-18-london-england-super-169

ઇંગ્લેન્ડ ગ્રેટ બ્રિટેન નામના ટાપુના દક્ષીણ ભાગમાં સ્થિત એક દેશ છે. આનું ક્ષેત્રફળ ૫૦,૩૩૧ વર્ગ મિલ છે. આ દેશે ભારત, અમેરિકા સહીત લગભગ ૫૦ બીજા દેશો પર રાજ કર્યું. લંડન ને ઇંગ્લેન્ડની રાજધાની કહેવાય છે. આના વિષે એવી ઘણી વાતો છે જેનાથી તમે અંજાન છો.

*  ગ્રેટ બ્રિટેન ટાપુ નો લગભગ ૭૫ ટકા ભાગ ઇંગ્લેન્ડનો છે. બાકીનો ભાગ વેલ્સ, સ્કોટલૅન્ડ અને દક્ષીણ આયર્લેન્ડ નો છે.

*  ૧૯૬૬માં લંડનમાં ભયાનક આગ લાગી હતી જેમાં અડધું લંડન બળી ગયું હતું. જોકે, આ એકસીડન્ટ ની ખાસવાત એ છે કે આમાં ફક્ત ૬ લોકો જ ઘાયલ થયા હતા અને એક પણ વ્યક્તિનું મૃત્યુ નહોતું થયું.

*  હાલમાં રમાતી મોટાભાગની રમત જેમકે ફૂટબોલ, ક્રિકેટ, રગ્બી, ટેલીમ, હોકી અને તિરઅંદાજી બધી ઇંગ્લેન્ડની જ દેન છે.

8369

*  ઇંગ્લેન્ડનો સૌથી લોકપ્રિય ખેલ ફૂટબોલ છે, આના પછી બીજા નંબરે ક્રિકેટનું સ્થાન આવે છે.

*  ઇંગ્લેન્ડ માં લોકોની સંખ્યા કરતા વધુ મુર્ગાઓ ની સંખ્યા છે.

*  ઇંગ્લેન્ડનું વિન્ડસર કેસલ (Windsor Castle) દુનિયાનું સૌથી જુનું અને શાહી ઘર છે.

York-England-1024x683

*  ઇંગ્લેન્ડના જે.કે રોલિંગ (J. K. Rowling) પહેલી એવી લેખિકા છે જેમણે બુક્સ વહેચીને ૫,૫૦૦ કરોડની કમાણી કરી હતી.

*  ઇંગ્લેન્ડ માં ૩૦,૦૦૦ થી વધુ લોકોના નામ ‘જોન સ્મિથ’ છે.

*  ઇંગ્લેન્ડ માં લોકો ચા પીવાનું વધુ પસંદ કરે છે.

*  આને વિશ્વનો સૌથી સંપન્ન્ન તથા શક્તિશાળી દેશમાંથી એક માનવામાં આવે છે.

£¨ÈñÊӽǣ©£¨4£©Â׶ء°´ó±¾ÖÓ¡±½«¾²ÒôάÐÞ

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,185 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 + = 13