આ 7 લક્ષણો જણાવે છે કે તમને કેન્સર તો નથી!

symptoms of cancer

* કેન્સરને દુર રાખવા માટે જો આ લક્ષણો દેખાય તો જરૂર આના પર ધ્યાન આપવું. રીડર્સ ડાયજેસ્ટ ના અનુસાર તમે હમેશા સ્વસ્થ રહો છો પરતું અચાનક જ તમે બીમાર પડી જાઓ તો તમારે સાવધાન રહેવાની જરૂર છે.

* વારંવાર ગળું ખરાબ થઈ જાઈ અને ઘણા અઠવાડિયા સુધી આ તકલીફ રહે તો તમને ગળાનું કેન્સર થઈ શકે છે. આ ઉપરાંત તમને ખાવાનું ગળવામાં કોઈ તકલીફ રહે તો સચેત રહેવું જરૂરી છે.

symptoms of cancer

* મહિલાઓએ પોતાની જાતને કેન્સરથી દુર રાખવા માટે આ લક્ષણો દેખાય તો તેના પર ધ્યાન રાખવું જરૂરી છે. આમાં સૌથી પહેલા, જો તમે 50 ની ઉમરને પાર કરી દીધી હોય તો મહિલાઓ મોનીપોઝ હોવા પછી જો પીરીયડ થાય કે રક્તસ્ત્રાવ થાય તો આ યુરીન કેન્સરનો સંકેત આપે છે.

* આ સિવાય તમને જો સ્તનમાં ગાંઠો હોય કે તેનો રંગ બદલાય અને સોજા આવી જાય તો સમજી લેવું કે આ લક્ષણો તેમને બ્રેસ્ટ કેન્સરની તરફ ઈશારો કરે છે.

symptoms of cancer

* રીડર્સ ડાયજેસ્ટ અનુસાર તમે ક્યારેક અચાનક જ સુતા હોય, તમારા શરીરમાં સોજા ચઢી જાય અને લાલ નિશાન થાય તો સમજવું કે તમને લ્યુકેમિયા થવાનો છે.

* જો તમારૂ પેટ વારંવાર સુજતુ રહે તો તમને પેટનું કેન્સર થઈ શકે છે. જો તમને આવું માસિક ધર્મ સમયે થાય તો તે સામાન્ય છે પણ લાંબા સમય સુધી આવી સ્થિતિ રહે તો સાવધાન રહેવું કારણકે આ લક્ષણો દેખાય તો તમને અંડાશય અથવા યોનિમાર્ગનું કેન્સર થઈ શકે છે.

* જો આખી રાત સુતા પછી પણ તમે ફ્રેશનેસ મહેસુસ ન કરતા હોય અને થાકેલા રહો તો ડોક્ટર પાસે તપાસ કરાવવી જરૂરી છે.

* વારંવાર થતો માથાનો દુ:ખાવો આધાશીશી ન હોય તો એ ખતરનાક સાબિત થઈ શકે છે.

symptoms of cancer

Comments

comments


14,853 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − = 2