આ ૧૫ ઐતિહાસિક તસ્વીરોને એકવાર તો જોવી જ જોઈએ

બધી વસ્તુનો ઇતિહાસ હોય છે. તે ઇતિહાસને વાંચવો, જોવો અને વિચાર્યા પછી ભવિષ્યમાં આપણે વ્યૂહરચના બનાવીએ છીએ. આ તસ્વીરો ઇતિહાસને દર્શાવે છે અને તે સમયની સ્થિતિને પણ દર્શાવે છે. આ તસ્વીરોને તમારે અવશ્ય જોવી જ જોઈએ. આજે અમે તમારી સમક્ષ એવી તસ્વીરો રજુ કરવાના છીએ, જે તમે પહેલા ક્યારેય નહિ જોઇ હોય.

કોર્નીલા સોરબ્જી, ભારતની પહેલી મહિલા વકીલ (૧૯૩૧)

indian historical photo | Janvajevu.com

સીવી રમણ, પોતાના સ્પેકટ્રોગ્રાફની સાથે

indian historical photo | Janvajevu.com

ટાટાએ પોતાની પહેલી ડીઝલ ટ્રક મર્સિડીઝ બેંજને લોન્ચ કરી.

indian historical photo | Janvajevu.com

૧૯૩૧માં બલૂચિસ્તાનમાં રાવણ દહન

indian historical photo | Janvajevu.com

૧૯૨૦માં પેશાવરમાં અબ્દુલ ગફ્ફાર ખાનની સાથે મહાત્મા ગાંધી

indian historical photo | Janvajevu.com

૧૯૪૮માં ‘ઓપરેશન પોલો’ પછી હૈદરાબાદના છેલ્લા નિઝામ સરદાર વલ્લભભાઈ પટેલની સાથે.

indian historical photo | Janvajevu.com

સફદરજંગ એરપોર્ટ પર મેજર સોમનાથ

indian historical photo | Janvajevu.com

૧૮૮૨માં કેદારનાથ મંદિર

indian historical photo | Janvajevu.com

પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન શીખ રેજમેંટ ગુરુ ગ્રંથ સાહેબને લઈ જતા વખતે

indian historical photo | Janvajevu.com

પ્રથમ વિશ્વયુદ્ધના સમયે ફ્રાંસ પહોચતા શીખ સૈનિકો

indian historical photo | Janvajevu.com

રવિન્દ્રનાથ ટાગોર સાથે મહાત્મા ગાંધી

indian historical photo | Janvajevu.com

આ લોકોને અંદમાનમાં કાળા પાણી સજા મળી હતી

indian historical photo | Janvajevu.com

સુભાષ ચંદ્ર બોઝ સાથે એડોલ્ફ હિટલર

indian historical photo | Janvajevu.com

રવિન્દ્રનાથ ટાગોર સાથે અલ્બર્ટ આઇન્સ્ટાઇન

indian historical photo | Janvajevu.com

ઝીનત અમાન ૧૯૭૦માં મિસ ઇન્ડિયા સ્પર્ધા દરમિયાન

indian historical photo | Janvajevu.com

Comments

comments


17,689 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 + = 7