તમે ધણી બધી અજીબો ગરીબ હોટેલની વિષે સાંભળ્યું હશે. આજે અમે તમને એવી હોટેલ વિશે જણાવવામાં છીએ જેના વિષે તમે પહેલા ક્યારેય નહી સાંભળ્યું હોય!
ચીનમાં દુનિયાની એક હોટેલ છે જ્યાં તમારે જવા માટે તમારે ચઠવી પડે ૬૦,૦૦૦ સીડીઓ. આ હોટેલ ૧૮૩૦ મીટરની ઊંચાઈ પર બનેલ છે. આ હોટેલ ચીનના યેલો માઉન્ટ પર સ્થિત છે, તથા અહી એક ચાર સિતારા હોટેલ પણ છે.
અહી પર્યટકોની પાસે એક વિકલ્પ છે કે જે પર્યટકોને સીડીઓ ન ચઠવી હોય તેને કુલી કેબલના તારથી ખુરશીમાં બેસીને જઈ શકાય છે. અહી પહોચ્યા પછી હંગશન માઉન્ટ રેન્જનો નઝારો જોઈ શકાઈ છે. આ દુનિયાની પહેલી હોટેલ છે જે આટલી ઊંચાઈ પર આવેલ છે. અહી બધા પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે.