આ સૌથી મોંઘી ભેટોને જોઇ તમે સમજી જશો કે, અઢળક સંપત્તિના ભંડારો તો આની પાસે જ છે!!

richest persons given most expensive gifts

આ સૌથી મોંઘી ભેટોને જોઇ તમે સમજી જશો કે, કુબેરની સંપત્તિના અઢળક ભંડારો તો આની પાસે જ છે. ધનવાન લોકોને લઈને સામાન્ય માણસમાં એ ઉત્સુકતા જરૂર હોય છે કે આ ધનવાન લોકો આટલા બધા પૈસા કેમ ખર્ચ કરે છે. ધનવાન લોકો પોતાની રોયલ લાઈફ જીવવા માટે પોતાના પૈસાને ખુબજ મોટા પ્રમાણમાં ખર્ચ કરે છે. ઉપરાંત અમીર લોકો પોતાના મિત્રો અને તેમની પત્નીને મોંધા ગિફ્ટ આપવામાં સૌથી આગળ હોય છે. તો ચાલો જાણીએ કે ક્યાં ખર્ચ થાઇ છે અમીર લોકોના પૈસા…

દુનિયાની સૌથી મોટી બિલ્ડીંગ બુર્જ ખલિફા, જેને જોવા માટે લોકો તૃષ્ણ હોય છે. જો ત્યાં એક ફ્લોર મળી જાઈ તો આ કોઈ હસીન સપના જેવું છે. શિલ્પા શેટ્ટીના પતિ ઉદ્યોગપતિ રાજ કુન્દ્રાએ શિલ્પા શેટ્ટીને બુર્જ ખલિફામાં 19 માં માળ પર એક એપાર્ટમેન્ટ ગિફ્ટમાં આપ્યો છે.

richest persons given most expensive gifts

રાજા અબ્દુલ્લા એ અમેરિકાના રાષ્ટ્રપતિને લગભગ 2 કરોડ રૂપિયાની ભેટ આપી હતી. આમાં સોનાના મોંઘા ઘરેણાં, હીરા, મોતી અને અન્ય કીમતી વસ્તુઓ હતી. આ ભેટ આખા વિશ્વમાં છવાઇ હતી.

richest persons given most expensive gifts

શાહરૂખની ફિલ્મ રા-વન ફ્લોપ હોવા છતા આ ફિલ્મમાં આભાર પ્રકટ કરવા માટે તેમને એક મોંધી ગીફ્ટ મળી હતી. આ ફિલ્મના ટીમે 5 લોકો સાથે મળીને શાહરુખને 1 કરોડ કીમતની બીએમડબલ્યુ 7 કાર ભેટમાં આપી.

richest persons given most expensive gifts

દેશના સૌથી ધની મુકેશ અંબાણી એ પોતાની પત્ની નીતા અંબાણીને 44માં જન્મદિવસ પર 400 કરોડ રૂપિયાનું એક જેટ પ્લેન ગીફ્ટમાં આપ્યું હતું. આ જેટ પ્લેનમાં બાર રૂમ, મ્યુઝિક સિસ્ટમ, બોર્ડ રૂમ, બાથરૂમ, બેડરૂમ સહીત ઘણા પ્રકારની વૈભવી સુવિધાઓ ઉપરાંત છે.

richest persons given most expensive gifts

મોટા ભાઈની સાથે ગીફ્ટ આપવામાં નાના ભાઈ પણ પાછળ નથી. અનીલ અંબાણીએ પોતાની પત્ની ટીના અંબાણીને લગભગ 550 કરોડ રૂપિયાની વૈભવી સગવડતાથી ભરપૂર યોટ ભેટમાં આપી.

richest persons given most expensive gifts

Comments

comments


14,874 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 + = 11