બ્રાઝિલમાં રહેનાર વ્યક્તિ કલાઉડિયો પાઉંલો પિંટોએ ક્યારેય નહોતું વિચાર્યું કે પોતાની આંખોને અલગ અંદાજમાં ફેરવતા તેમનું નામ ગિનીઝ બુકમાં નોંધાશે. પણ આવું શક્ય બન્યું. જુઓ નીચે દર્શાવેલ વીડીયો..
આ વ્યક્તિએ આંખોને એવી રીતે ફેરવી કે ગિનીઝ બુકમાં નામ શામેલ થયું
14,428 views