આ વાતોનુ ધ્યાન રાખશો તો ક્યારેય નહિ પહેરવા પડે ચશ્માં!

If the avoid fects keep in mind never to wear glasses!

નાનપણમાં જ આંખો પ્રત્યે ધ્યાન રાખવામાં આવે તો વધતી ઉમરમાં આંખોમાં નંબર આવવાની ઓછી શક્યતા રહેલી છે. જેમકે નિયમીત રીતે આંખોની સફાય, આંખોની કસરત અને ખાવું – પીવું વગેરે બાબતો ધ્યાનમાં રાખવું જોઈએ. રોજ બ્લુ બેરી, દ્રાક્ષ, ચેરી, દાડમ અને લાલ કોબીજનું સેવન કરવું કારણકે તેમાં  એન્થોસાયાનીન નામનું શક્તિશાળી એન્ટીઓક્સીડેન્ટ હોય છે. આનું સેવન કરવાથી આંખોના લોહીને તંદુરસ્ત રાખે છે અને આંખને પ્રકાશિત કરે છે.

If the avoid fects keep in mind never to wear glasses!

વિટામીન ઈ અને વિટામીન સી ની ઉણપ

બદામ, ટોફું, સંતરા, નારંગી અને પાલકએ વિટામીન ઈ થી ભરપુર હોય છે. તેથી તેનું નિયમિત પાને સેવન કરવું. નારંગીમાં કેરોટીન હોય છે. આ રંગ ઉર્જાને આપણી આંખોમાં ઓબ્ઝોવ કરવામાં મદદરૂપ થાય છે. રોજ શક્કરીયા અને ગાજર ખાવાથી ફાયદાકારક નીવડે છે. રોજ એક બાઉલ લીલા કાચા શાકભાજીનું સેવન કરવું અથવા સલાડ કે સૂપ પણ ખાઈ શકો છે.

If the avoid fects keep in mind never to wear glasses!

પાલક, કોબીજ અથવા અન્ય કાંચા લીલા શાકભાજી ખાવા જોઈએ કારણકે તેમાં લ્યુંટીન નામનો એન્ટીઓક્સીડેન્ટ પદાર્થ રહેલ હોય છે. આમ કરવાથી સૂર્યનો પ્રકાશ આંખમાં નથી પહોચતો અને તેના દ્વારા થતી ત્રુટીને પણ રોકે છે.

Comments

comments


11,228 views

2 thoughts on “આ વાતોનુ ધ્યાન રાખશો તો ક્યારેય નહિ પહેરવા પડે ચશ્માં!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 × 9 =