ના પાડે એવું કામ પેહલા કરનારા આ લોકો

The people whose habit of 'no' does the same job to be Issued

દેશ કોઇપણ હોઇ પણ દરેક સ્થળે એકવાત દરેક દેશમાં તમને ખાસ જોવા મળશે, એ છે અમુક માણસોની વિચિત્ર પ્રકારની ટેવ. આ લોકો તેમને ના પાડવામાં આવેલી વસ્તુઓ પહેલા કરે. જેમકે, ભારતમાં આપણે ઘણા સ્થળોએ જોઇએ છીએ કે કોઇ સ્થળે પાનની પીચકારી ન મારવાની સૂચના લખી હોય, ત્યાં જ લોકો પાનની પીચકારી મારી તે સ્થળને ગંદુ કરે છે. આ જ રીતે અન્ય દેશોમાં પણ લોકો સૂચનાને અવગણતા હોય છે અને આ માટે ઘણીવાર તો પોતાનો જીવ પણ જોખમમાં મૂકતા હોય છે. આમાંથી અમુક તસવીરો તમને હસવા પર પણ મજબૂર કરશે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments

8,366 views

Leave a Reply

Your email address will not be published.

6 + = 10