અમારી આ ટ્રીક્સ થી તમે અમેરિકા કે લંડન જેવા દરેક દેશોમાં સરળતાથી ઘરે બેઠા ફરી શકો છો, એ પણ કોઈ જાતની ઈંગ્લીશ ની જંજટ વગર. તમે ઘરે બેઠા કોમ્પ્યુટર/લેપટોપ/ફોન થી માત્ર એક જ ક્લિક ના માધ્યમે શહેરોની ગલીઓમાં ફરી શકો છો એ પણ HD વ્યુ સાથે. તો ચાલો જોઈએ….
* આના માટે તમારે સૌપ્રથમ આ https://www.google.co.in/maps વેબસાઈટ ની વિઝીટ કરવાની રહેશે.
* આ લીંક ઓપન થયા બાદ તમારે જે જોવું હોય તે સર્ચ બોક્સ માં સર્ચ કરવું.
* સર્ચ કરશો પછી નીચે રાઈટ સાઈડ એક પીળા કલરનો વ્યક્તિ જેવો જોકર દેખાશે. હવે તે જોકર પર ક્લિક કરીને તેણે પકડીને તે જગ્યાએ છોડવો જ્યાં તમારે જવું હોય.
* ત્યારબાદ જયારે તમે જોકર ને તે જગ્યાએ ખેંચીને મુકશો એટલે તે જગ્યા તમને દેખાશે. આ જગ્યાને જોવા માટે માઉસથી ઉપર નીચે કરી શકો છો.