* જયારે લોકો તમારી કોપી કરવા લાગે ત્યારે સમજવું કે તમે સક્સેક થઇ રહ્યા છે.
* બીજાના વિચારોથી વધારે કરી બતાવવું એનું નામ જ સફળતા.
* જે વ્યક્તિએ લાઈફમાં કોઈ જ ભૂલ નથી કરી તેણે કઈક નવું કરવાની કોશિશ જ નથી કરી.
* હરેક વ્યક્તિમાં વિશેષ ગુણો અને પ્રતિભા હોય છે. તેથી વ્યક્તિને સફળતા મેળવવા માટે પોતાના ગુણોને ઓળખવા જરૂરી છે.
* જો લોકો તમારા લક્ષ્ય પર નથી હસતા તો સમજી લેવું કે તમારો લક્ષ્ય હજુ નાનો છે.
* તમે ક્યારે સાચા હતા એ કોઈ યાદ નથી રાખતું પણ તમે ક્યારે ખોટા હતા એને બધા લોકો યાદ રાખે છે.
* સફળતાનું કોઈ રહસ્ય નથી તે તો માત્ર અત્યાધિક પરિશ્રમ જ માંગે છે.
* જે દિવસે તમારી સાઈન Autograph માં બદલી જશે તે દિવસે તમે મોટા વ્યક્તિ બની જશો.
* જિંદગી ચાહે એક દિવસની હોય કે ચાર કે દિવસની. તેણે એમ જીવો કે જિંદગી તમને નથી મળી પણ જિંદગીને તમે મળ્યા છો.
* બુદ્ધિશાળી વ્યક્તિ અવસરની રાહ નથી જોતા પણ અવસર જાતે પેદા કરે છે.
* જેની પાસ ધૈર્ય છે તે જે ઈચ્છે તે મેળવી શકે છે.
* કામ એટલું શાંતિથી કરો સફળતા તેનો અવાજ ગુંજવી નાખે.
* એકવાત યાદ રાખવી કે પૈસા ‘માનવીનું’ સર્જન નથી કરતો પરંતુ માનવી જ પૈસાનું સર્જન કરે છે…!!
* એવું કઈક કરો કે વિફળતા અસંભવ થઇ જાય.
* Self-confidence અને Hard Work થી તમે હંમેશાં Success પ્રાપ્ત કરી શકો છો.
* લોકો કહે છે કે દુઃખ ભયંકર હોય છે, જયારે પણ આવે છે રોવડાવીને જાય છે. પરંતુ અમે કહીએ છીએ કે દુઃખ સારું હોય છે, જયારે પણ આવે છે ત્યારે કોઈને કોઈ જિંદગીનો પાઠ ભણાવી જાય છે. બસ, આપણને તેમાંથી શીખવાની કાબેલિયત હોવી જોઈએ.
* જ્યાં વિશ્વ છે તે ત્યાં જ શક્તિ છે, ત્યાં જ જીત છે અને ત્યાં જ તમારા સપનાઓ પુરા થાય છે.
આ લાઈનને કફત વાંચી લેવાથી જીવનમાં કોઈ ફરક નથી પડતો… ફરક તો ત્યારે પડે છે ત્યારે તમે આને તમારા જીવનમાં ઉતારો.