બેટર સ્વાસ્થ્ય માટે હસવું ખુબ જ જરૂરી છે. કહેવાય છે કે હસવાથી ઉમર વધે છે, જેથી લોકો હસવાની થેરાપી પણ લે છે. જોકે, તમારે થેરાપી લેવાની જરૂર નથી. અમે તમને આ વિડીયોના મારફતે હસાવશું.
ખરેખર, હસવાથી સ્વાસ્થ્યને ઘણા બધા ફાયદાઓ થાય છે. આ વિડીયો જોતા જોતા તમને હસવું આવી જ જશે.