આ ત્રણ વસ્તુને તમારા ઘરના દરવાજા પાસે ક્યારેય ન રાખવી

we should not keep these things near home door

ઘરના દરવાજા પાસે એવી વસ્તુ રાખતા બચવું જોઈએ કે જે આપણા ભાગ્ય માટે પ્રતિરોધક હોય. શાસ્ત્રો અનુસાર જો તમાટે દેવી – દેવતાની કૃપા જોઈએ તો તમારા ઘરના દરવાજાની પવિત્રતા પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. કારણકે દરવાજાથી જ ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશે છે અને દેવી – દેવતાઓ ઘરમાં પ્રવેશે છે.

૧. કાંટાવાળા વૃક્ષો

we should not keep these things near home door

ઘરના મેઈન દરવાજા પર કાંટાવાળા વૃક્ષો કે છોડ ન રાખવા જોઈએ. આ પ્રકારના વૃક્ષોમાં નકારાત્મક ઉર્જા પેદા થાય છે. જો તમે તમારા દરવાજા પાસે રાખશો તો હકારાત્મક ઊર્જા પ્રવેશ ન કરી શકે અને દેવી–દેવતાની કૃપા પણ ન થાય. જયારે આપણે ઘરમાં પ્રવેશ કરીએ ત્યારે તેના કાંટા આપણને વાગી પણ શકે છે આ કારણો થી દરવાજાની પાસે કાંટાવાળા વૃક્ષો ન રાખવા.

૨. તૂટેલો પલંગ, ખાટ અને ખુરશી

we should not keep these things near home door

ઘણી વખત આપણે ઘરમાં પ્રવેશ કરીએ ત્યારે બેસવા માટે ખુરશી કે પલંગ હોય છે. એવામાં દરવાજાની આજુબાજુ ખુરશી કે પલંગ રાખીએ અને તેના પર કોઈ બેસેતો વ્યક્તિ પડી પણ શકે છે. તેથી દરવાજાની આજુબાજુ તૂટેલી વસ્તુ ન રાખવી. એક એવી પણ માન્યતા છે કે દરવાજાની આજુબાજુ ખુરશી કે પલંગ રાખીએ તો ઘરમાં અશાંતિ ફેલાય છે, પરિવારમાં વાદવિવાદ થાય છે. આ ઉપરાંત ઘરમાં હકારાત્મક ઊર્જા પણ પ્રવેશ કરી શકતી નથી.

૩. તૂટેલા ફૂટેલા વાસણો

we should not keep these things near home door

મોટાભાગે જયારે ઘરમાં કોઈ વાસણ તૂટે છે તો તેને ઘરની એક બાજુએ મુકવામાં આવે છે. ઘરમાં તૂટેલા ફૂટેલા વાસણો ન રાખવા.  ઘરના મુખ્ય દરવાજાની સામે તૂટેલા ફૂટેલા વાસણો રાખીએ તો દેવી–દેવતાઓ તેને જોઇને ઘરમાં પ્રવેશ કરતા નથી. ઘરમાં નકારાત્મક ઊર્જા વધે છે. ભાગ્ય સંબંધી અવરોધોને દુર કરવા માટે આપણા ઘરની આજુબાજુ આ વસ્તુઓ ક્યારેય ન રાખવી.

Comments

comments


12,494 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 9 = 36