કહેવાય છે દ્રષ્ટિ બદલો દ્રશ્યો બદલાઇ જશે, વાત સાચી પણ છે કે આપણે જે વસ્તુને જે રીતે જોઇશું તે તેવી જ દેખાશે. જોકે ફોટોગ્રાફી મામલે આ વાત કંઇક અલગ જ છે. મોટાભાગે ફોટોગ્રાફરો તસવીરોમાં આપણને જે દેખાડવા માંગતા હોય આપણે તે જ જોતા હોઇએ છીએ.
આજે અમે કંઇક એવી જ તસવીરો તમારી સમક્ષ રજૂ કરી રહ્યાં છીએ, જ્યાં ફોટોગ્રાફરોએ સુંદર સ્થળોની સુંદરતાને ઉપર અને નીચે બંને તરફ દેખાડવાનો પ્રયાસ કર્યો છે. આ તસવીરોની વિશેષતા તેમાં દેખાતુ અદભુત રિફ્લેક્શન છે. દરેક તસવીરમાં સબજેક્ટ અને રિફ્લેક્શનને એક સાથે ઘણી જ સારી રીતે દેખાડવામાં આવ્યાં છે. જે માટે ફોટોગ્રાફરોએ આ સુંદર સ્થળો પર રહેલા પહાડો અને વૃક્ષોનો વઘુ સહારો લીધો છે.
કિકલસ લેક, વોશિંગ્ટન
સાલ્ટ લેક, ઉટાહ
આ તસવીર ઉત્તરી યૂરોપના ઇસ્ટોનિયાની છે
બ્લેક વેલી, આયર્લેન્ડ
ઇટોશા નેશનલ પાર્ક, નામિબીયા
લી નદી, ચીન
અમરપુરા, મ્યાંમાર
નોર્થ બેંડ, વોશિંગ્ટન
બેન્ફ, કેનેડા
સૌજન્ય
દિવ્ય ભાસ્કર