આ ટેકનોલોજીની મદદથી હવે માત્ર એક સેકન્ડમાં જ ડાઉનલોડ કરો ફૂલ મુવી

Li-fi technology is the 100 times faster than wi-fi | Janvajevu.com

ખુબ જલ્દીથી એક નવી ટેકનોલોજી દસ્તક આપવાની છે, જે Wi-Fi થી 100 ગણી ફાસ્ટ ચાલશે. આ ટેકનોલોજીનું નામ Li-Fi (લાઈ-ફાઈ) છે. અત્યારે આની શરૂઆત થઈ રહી છે. સ્ટાર્ટઅપ કંપની વેલ્મેની (Velmenni) દ્વારા અત્યારે આનો પ્રયોગ ઓફીસોમાં થઈ રહ્યો છે.

Li-fi technology is the 100 times faster than wi-fi | Janvajevu.com

Li-Fi ની મદદથી તમે 1GBps સુધીની ઇન્ટરનેટ સ્પીડ મેળવી શકશો, જે Wi-Fi થી 100 ગણી ઝડપી છે. આ સ્પીડમાં તમે એચડી મુવીઝ, ગેમ્સ, વિડિઓઝ વગેરે થોડીક સેકન્ડમાં જ ડાઉનલોડ કરી શકશો.

શું છે આ Li-Fi ?

Li-fi technology is the 100 times faster than wi-fi | Janvajevu.com

લાઈ-ફાઈ એક વાયરલેસ ટેકનોલોજી છે, જે વિઝીબલ લાઈટ કોમ્યુનિકેશન્સ (VLC) નો ઉપયોગ કરે છે. આને બનાવનાર કંપની વેલ્મેની ના સીઇઓ દીપક સોલંકી એ જણાવ્યું કે “ અમે આ ટેકનોલોજી પર બેસ્ડ પરિયોજના જલ્દીથી લાવવાના છીએ. તેમણે આગળ એ પણ જણાવ્યું કે આ ટેકનોલોજી ઓછી ખર્ચાળ છે અને આનો વિકલ્પ શોધવો આસાન નથી.

કેવી રીતે આ કામ કરે છે ?

Li-fi technology is the 100 times faster than wi-fi | Janvajevu.com

આ ટેકનોલોજીમાં LED બલ્બના માધ્યમથી ઈન્ટરનેટનો ઉપયોગ થશે. બલ્બમાં માઈક્રોચીપ લગાવવામાં આવે છે, જે Wi-Fi ની તુલનામાં સુરક્ષિત માનવામાં આવે છે. આ ટેકનોલોજીનો ઉપયોગ સૌ પ્રથમ 2011 માં યુનિવર્સીટી ઓફ એડિનબર્ગ ના હેરાલ્ડ હાઉસમાં થયો હતો.

આ ટેકનોલોજી વિશે ખાસ બાબત એ છે કે આની મદદથી નેટવર્કને સુરક્ષિત કરી શકાય છે. કારણકે આ લાઇટ દીવાલની પાર નથી જાતી જેથી તમારે હેગિંગ જેવી સમસ્યાનો સામનો નહી કરવો પડે.

Comments

comments


13,095 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 1 = 5