આ જોક્સ તો વાંચતા જ રહી જશો…

टीचर : बताओ “आई लव यू” शब्द का आविष्कार किस देश में हुआ?

स्टूडेंट : चाइना में
टीचर : वो कैसे ?
स्टूडेंट : इसमें सारे चाइनीज़ गुण हैं
न कोई गारंटी, ना कोई वारंटी
चले तो चाँद तक, न चले तो शाम तक…..

—————————–

માં: બેટા સફરજન ખાઈશ?
પુત્ર: નાં.
માં: બેટા નારંગી ખાઈશ?
પુત્ર: નાં.
માં: બેટા કેરી ખાઈશ?
પુત્ર: નાં.
માં: પુરો તારા બાપા પર જ ગયો . તું ચંપલ જ ખાવાનો!

——————————

ટીચર કહેઃ કનુ બોલ જોઈ આપણે જે ભાષા બોલીએ છીએ તેને માતૃભાષા શુ કામ કહેવાય છે?
કનુ કહેઃ કેમકે પીતાને બોલવાનો વારો તો ક્યારેય આવતો જ નથી હોતો.

—————————–

પત્ની : અલા પેલો માણસ ક્યારનો મને જોયા કરે છે.
પતિ : એ તો તને જોવાનો જ એમાં હું કશું કરી શકું તેમ નથી.
પત્ની : કેમ
પતિ : એ ભંગાર વાળો છે.

————————–

બે મૂરખાઓ વાતચીત કરી રહ્યા હતા.

પહેલો મુરખ : ‘યાર ! આ વીજળી કેમ ચમકી ?
બીજો મુરખ : ‘અરે યાર ! એટલું નથી સમજતો ?
ઉપર નરકનો દરવાજો તૂટી ગયો છે એનું વેલ્ડીંગ કામ ચાલે છે.

————————–

ટીચર:- “Fox નું બહુવચન શું થાય?”
વિધ્યાર્થી:- ”Winter”
ટીચર:- “અલ્યા ડફોળ, Fox એટલે શિયાળ થાય”
વિધ્યાર્થી:- “તો Winter એટલે શિયાળો…!!!

Mokalnar vyakti

Atul Padsala

 

Comments

comments


13,469 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 + 6 =