વિશ્વના દરેક દેશોના લોકો આશા પર અને ભારતીય લોકો જુગાડ પર જીવે છે, કંઇક આવી જ વાતો તમને સોશિયલ મીડિયા પર ચર્ચાતી જોવા મળે છે. ભારતીયો જુગાડમાં તો અવ્વલ છે, પરંતુ તેની સાથે સાથે આ જુગાડ તૈયાર કરીને તેનું ગૌરવ મેળવવામાં પણ પાછળ નથી રહેતા. ઘણા લોકો ફની જુગાડ કરીને પણ તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા હોય છે અને આ તસવીરો ઘણી વાયરલ પણ થતી હોય છે. આજે આવી જ અમુક જુગાડી તસવીરો અમે તમારી સમક્ષ રજૂ કરી રહ્યાં છીએ, ઘણા લોકો આ તસવીરો વાયરલ થવાને કારણે સોશિયલ મીડિયામાં લોકપ્રિય થતા જોવા મળે છે. આ તસવીરો ખરેખર ગાલ દુખાડે તેટલું હંસાવે તેવી છે.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર