WWE (વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઇનમેન્ટ)નો સૌથી ખતરનાક ઇવેન્ટ ‘રો’નો રોમાંચ શરૂ હતો. આ ઇવેન્ટમાં બ્રોક લેસનરે વાપસી કરી હતી. આ તે બ્રોક લેસનર છે, જેને 7 એપ્રિલ, 2014એ રેસલમેનિયા ઇવેન્ટમાં અંડરટેકરને હરાવીને સૌને ચોકાવી દીધા હતા. 50 વર્ષના અંડરટેકરને ડેડમેનના નામથી પણ ઓળખવામાં આવે છે. આ પ્રસંગે Janvajevu.com તમને અંડરટેકર વિશે તે 10 વાતોની જાણકારી આપી રહ્યું છે, જેના વિશે WWEનો દરેક પ્રશંસક જાણવા માંગે છે.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર