ઉપયોગી જુગાડ

This is a amazing International Jugaad, which is also useful for you

જરૂરિયાત પ્રમાણે કંઇક હટકે અને વિચિત્ર રીતે થતા સંશોધનો એટલે કે જુગાડ. ઘણીવાર આપણે એમ માનતા હોઇએ છીએ કે વિવિધ પ્રકારના જુગાડ માત્ર આપણે ત્યાં જ થતા હોય છે, જોકે આમ નથી. વિશ્વના અન્ય દેશોના લોકો પણ ઘણા વિચિત્ર જુગાડ કરતા જોવા મળે છે. આવા જ પ્રકારના વિચિત્ર અને ફન્ની જુગાડની તસવીરો અમે અહીં તમારી સમક્ષ રજૂ કરી રહ્યાં છીએ. જેને સોશિયલ મીડિયા અને અન્ય ઘણી સાઇટ્સ પર વાયરલ થતી જોવા મળે છે. આ જુગાડમાં જોઇ શકાય છે કે કઇ રીતે માછલી ફ્રાઇ કરવા માટે લોકો ટ્રોલીનો પણ ઉપયોગ કરે છે. આ ઉપરાંત ઘણા હટકે વિદેશી જુગાડોને તસવીરોમાં જોઇ શકાય છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments

6,554 views

Leave a Reply

Your email address will not be published.

8 + = 14