* 90 % ના રોગો ફક્ત પેટથી જ થાય છે. તેથી પેટમાં કબજીયાત ન રહેવી જોઈએ.
* દરેક વ્યક્તિએ ઉઘાડા પગે પ્રતિદિન એક કલાક તો ઘાસમાં ચાલવું જ જોઈએ.
* 160 રોગ માત્ર માંસાહારથી થાય છે.
* ગળામાં બળતરા થાય તો છીણેલ આદુંમાં ગોળ અને ઘી નાખીને ખાવું. ગોળ અને ઘી ની જગ્યાએ તમે મધ પણ વાપરી શકો છો. આનાથી તમને આરામ મળશે.
* સૂર્યનો તડકો પણ દરેક માનવી માટે જરૂરી છે. જો આપણી ત્વચા સૂર્યના સંપર્કમાં રહે તો ચામડીના રોગો દુર થાય છે અને હાડકાઓ મજબૂત અને સ્વસ્થ બને છે.
* કુંવારપાઠા ના રસનું રોજ સવારે 20-30 એમએલ સેવન કરવાથી સાંધાનો દુઃખાવો દુર થાય છે.
* જો તમને એવું લાગે કે તમારા પગ ખુબજ સુકા (ડ્રાઈ) પડી ગયા છે તો તમારે મધ નો ઉપયોગ કરવો. મધથી તમારા પગમાં 10 મિનીટ સુધી મસાજ કરવું. ત્યારબાદ પગને 10 મિનીટ સુધી પાણીમાં ડુબાડી બ્રશથી સાફ કરવા.
* 80 રોગ ચા પીવાથી થાય છે.
* 48 રોગ એલ્યુમિનિયમના વાસણો કે કૂકરમાં બનાવેલ વસ્તુ ખાવાથી થાય છે.
* મેગી, તમાકુ, દારૂ, ડુક્કરનું માંસ, પિઝ્ઝા, બર્ગર, બીડી, સિગારેટ, પેપ્સી, અને કોકનું સેવન કરવાથી મોટા આંતરડા સડે છે.
* ફાટેલી પગની એડીને બરાબર કરવા ડુંગળીનો રસ ખુબજ ફાયદાકારક છે. અઠવાડિકમાં બે વખત આ રસને પગમાં લગાવવો જોઈએ.
* તુલસીનું સેવન કરવાથી મેલેરિયાનો રોગ નથી થતો.
* ભોજન કર્યા પછી તરત ક્યારેય સ્નાન ન કરવું. આમ કરવાથી તમારી પાચનશક્તિ મંદ પડે છે અને શરીર સુસ્ત બની જાય છે.
* શેમ્પૂ, કન્ડીશનર અને અન્ય તેલોથી માથાના વાળ ખરવા લાગે છે. તેથી આનો ઉપયોગ ઓછો જ કરવો.
* જો તમે ગરમ પાણીથી સ્નાન કરતા હોવ અને તે પાણીમાં માથામાં રેડો તો આંખની રોશની મંદ પડી જાય છે.
* ભુખ ન લાગે તો હરડે અને ખાંડને પીસીને પેસ્ટ તૈયાર કરવી. હવે આમાં પાંચ થી છ ગ્રામ માત્રામાં થોડું મધ નાખી ભોજન કરતા પહેલા એકાદ બે વાર પેસ્ટ ચાટવી.
* રોજ મૂળાનું સેવન કરવાથી શરીરમાં રહેલા ખતરનાક કીટાણુંઓનો નાશ થાય છે.
* જો તમને ખુબ ગુસ્સો આવે તો સવારે આંબળાનો મોરબ્બો બનાવીને રોજ ખાવો. આનાથી મગજ શાંત રહે છે. સાંજે ગુલકંદ એક ચમચી જેટલું ખાવું અને ઉપરથી દૂધ પીવું. આનાથી તમને શાંતિ મળશે.
* કુતરા કરડે તો તે જગ્યાએ હળદર લગાવી દેવી.
* જો કોઈ તમારી ઉપર એસીડ છાટે કે ભૂલથી છટાઈ જાય તો તેના પર બને તેટલું દૂધ રેડવું. દૂધ રેડવાથી તેના બધા જ દાગ દુર થઇ જશે.