સ્માર્ટફોન યૂઝર્સની સૌથી ફેવરિટ ગણાતી એપ્લિકેશન વોટ્સએપ પર દરરોજ કરોડો તસવીરો વિશ્વભરમાં શેર કરવામાં આવતી હોય છે. આ તસવીરોમાંથી ઘણી ફન્ની તસવીરો એવી હોય છે જેને સૌથી વધુ શેર કરવામાં આવે છે અને તેને સ્માર્ટફોન યૂઝર્સ ઘણી પસંદ કરતા હોય છે. આ તસવીરો વિદેશમાં પણ ધૂમ મચાવે છે. આજે અમે આવી જ ટોપ વાયરલ થયેલી ફન્ની તસવીરો તમારી સમક્ષ રજૂ કરી રહ્યાં છીએ.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર