આ છે વિશ્વના કઇંક હટકે ફાધર્સ

This is something the world News Fathers, whose photographs are viral

દરેક વ્યક્તિના જીવનમાં તેના પિતાનું મહત્વ માતાની જેટલું જ છે. જોકે અમુક કાર્યો એવા છે જેમાં માતાના સ્થાને પિતાને સોંપવામાં આવે તો તેઓ વિચિત્ર રીતે તે કાર્ય કરે છે. આજે અમે તમારી સમક્ષ એવી જ તસવીરો રજૂ કરી રહ્યાં છીએ, આ તસવીરો જોઇને વિશ્વના દરેક ફાધર્સે કયા કાર્યો ન કરવા તેઓ તે જાણી જશે.

આ વાયરલ થયેલી તસવીરો પર સોશિયલ મીડિયામાં ઘણી ચર્ચાઓ થઇ હતી અને ઘણા ફાધર્સે તેને હળવા અંદાજમાં લઇ તેને લાઇક તથા શેર પણ કરી હતી. આ તસવીરોનો અર્થ એવો જરા પણ નથી કે દરેક પિતા પોતાના બાળકને માતાની સરખામણીએ ઓછો પ્રેમ કરતા હોય છે. દરેક પિતાને પોતાના બાળકો પ્રત્યે માતા જેટલો પ્રેમ હોય છે.

This is something the world News Fathers, whose photographs are viral

This is something the world News Fathers, whose photographs are viral

This is something the world News Fathers, whose photographs are viral

This is something the world News Fathers, whose photographs are viral

This is something the world News Fathers, whose photographs are viral

This is something the world News Fathers, whose photographs are viral

This is something the world News Fathers, whose photographs are viral

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments

6,276 views

Leave a Reply

Your email address will not be published.

4 − = 1