મોટાભાગે આપણે જે સ્ટાર્સને પસંદ કરતા હોઈએ તેના વિષે આપણે બધી નાની-મોટી વાતો જાણવા ઉત્સાહિત હોઈએ છે. જોકે આપણા પસંદગીના સેલિબ્રિટીને કઈ કંપનીની લક્ઝરી વસ્તુઓ ગમે છે, તેમને મનપસંદ ફેશન ડીઝાઇન કોણ છે વગેરે…. તેમાંથી જ એ છે સેલેબ્સના લકઝરીયસ પરફ્યુમ્સ.
દીપિકા પાદુકોણ
દીપિકા પદુકોણનો મનપસંદ પરફ્યુમ હ્યુગો બોસ, રાલ્ફ લોરેન અને એસટી લોડર છે.
અનુષ્કા શર્મા
અનુષ્કા શર્માને ગોલ્સે એન્ડ ગબ્બાનાસ લાઈટ બ્લુ પસંદ છે, જેની કિંમત 3500 રૂપિયા છે.
ઐશ્વર્યા રાય
ઐશ્વર્યા રાય બચ્ચન ક્લિનિક હેપી પરફ્યુમ યુઝ કરે છે. આ પરફ્યુમ ફ્રુટ્ટીની સુગંધ આપે છે. જેની 100 મિલિગ્રામની કિંમત 4 હજાર રૂપિયા છે.
પ્રીટી ઝિન્ટા
પ્રીટીનો ગુચ્ચી એન્વી પરફ્યુમ ફેવરીટ છે. જેની કિંમત 4000 રૂપિયા છે.
શિલ્પા શેટ્ટી
1999 માં ફ્રાન્સિસ કુકર્ઝીયાન દ્વારા તૈયાર કરવામાં આવેલ ગ્રીન ટી પરફ્યુમ શિલ્પાની પહેલી પસંદ છે. જેની કિંમત 100 મિલિગ્રામ ની 1500 રૂપિયા છે.
યામી ગૌતમ
યામી ને ફોરેવર એન્ડ એવર ડીયોર્સ પરફ્યુમ પસંદ છે, જેની કિંમત 10,000 રૂપિયા છે.
સોનમ કપૂર
સોનમ કપૂર નો ફેવરીટ પરફ્યુમ માઈકલ કોર્સ છે. આ પરફ્યુમ ફ્રુટની ગંધ આપે છે. આના 100 મિલિગ્રામની કિંમત 6500 રૂપિયા છે.
કરીના કપૂર
કરીના કપૂર ખાન ને જીન પોલ ગોલટિયર નો ક્લાસિકલ હમેશાથી પસંદ છે.
કેટરિના કૈફ
કેટરિના કૈફ એન ગૂચી રશ પરફ્યુમ છે, જેની કિંમત 5 હજાર રૂપિયા છે.
આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટ ને અરમાની કોડની સ્મેલ ખુબજ ગમે છે. જેની કિંમત 5500 રૂપિયા છે.
માધુરી દિક્ષિત
માધુરીને ઇસ્સે મિયાક પરફ્યુમ પસંદ છે, 30 મિલિગ્રામની કિંમત 2500 થી 3000 રૂપિયા આસપાસ છે.