આ છે નરેન્દ્રભાઈ મોદીની દિનચર્યા, અત્યારે જ જાણો

This is the Modi's daily routine, now Learn

કોઈ માણસ સફળ થાય ત્યારે આપણે નસીબ નામની અદ્રશ્ય વસ્તુને તેની ક્રેડીટ આપતા હોઈએ છીએ.

જાણો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિષે રસપ્રદ વાત…

– તેમનો સુવાનો સમય ગમે તે હોય પણ ઉઠવાનો સમય ફિક્સ છે સવારે ૪.૪૫ વાગે.

– રોજ સવારે ૩૦ મીનીટમાં તેમના દૈનિકકાર્યો પૂર્ણ કરી ( ટોયલેટમાં મુખ્ય પેપર વાંચી લે છે) ૩૦ મિનીટ કસરત કરે છે અને તે સમયે અગાવના તે દિવસે દુનિયાભરની ન્યુઝ ચેનલમાં ભારત અને ભાજપને લાગુ પડતા સમાચારનું રેકોર્ડિંગ સાંભળી છે.

– ૧૦ મિનીટ મંદિર સામે બેસીને ધ્યાન કરે છે.

– ૧ કપ ચા સાથે કોઈ જ નાસ્તો નથી લેતા.

– ૬.૪૫ની આસપાસ એક સરકારી વિભાગ તેમના ઘરમાં મીટીંગ રૂમમાં પ્રેઝન્ટેશન માટે તૈયાર જ હોય છે.

– ૭ થી ૯ તેમના ઘરમાં આવેલ મહત્વની ફાઈલો ચેક કરે છે તથા તેમના માતૃશ્રીને ફોન કરી ખબર અંતર પૂછે છે. (ભારતના વડાપ્રધાનને માં માટે સમય છે આપણે?)

– ૯ વાગ્યે સલાડનો નાસ્તો કરે છે તથા પંચામૃતનુ પીણું પીવે છે. ( રેસીપી – ૨૦ એમ.એલ.મધ, ૧૦ એમ.એલ.દેશી ગાયનું ધી તથા ફુદીના, તુલસી અને લીમડાના મોરની મિક્સ જ્યુસ અને એક લીંબુ)

This is the Modi's daily routine, now Learn

– ૯.૧૫ કાર્યાલયે પહોચી મહત્વની મીટીંગો પતાવે છે.

– બપોરે જમવામાં પાંચ જ વસ્તુ લે છે. ( ગુજરાતી રોટલી, શાક, દાળ, સલાડ, છાશ)

– સાંજના ૪ વાગ્યે દૂધ વગરની લેમન ટી

– સાંજે ૬ વાગ્યે ખીચડી અને દુધનુ ભોજન.

– સાંજે ૯ વાગ્યે દેશી ગાયનું દૂધ અને એક ગ્લાસ સુંઠ નાખેલું.

– મુખવાસમાં કાયમ લીંબુ મારી નાખેલો શેકેલો અજમો (તેનાથી વાયુ ના થાય)

– ૯ થી ૯.૩૦ ચાલે છે, સાથે એક વિષયના જાણકારને રાખી તેની સાથે ચર્ચા કરે છે.

This is the Modi's daily routine, now Learn

– ૯.૩૦ થી ૧૦ સોશીયલ મીડિયા તથા સિલેક્ટેડ પત્રોનો જવાબ આપે છે.

– નરેન્દ્રભાઈએ જિંદગીમાં ક્યારેય સોફ્ટ ડ્રીંક પીધું નથી કે ફાસ્ટ ફૂડ ખાધું નથી.

– ભારતના ૪૦૦ જીલ્લાના તેમને પ્રવાસ કરેલો છે.

– તેઓ ગુજરાતથી દિલ્લી ગયા ત્યારે માત્ર બે જ વસ્તુ સાથે લઈ ગયા ૧ કબાટ અને ૬ કબાટના પુસ્તકો.

– તેઓ આટલા સતત પ્રવાસ દરમિયાન રાતવાસો કાયમ કોઈ સંત સાથે આશ્રમમાં કે કોઈ નાના કાર્યકરને ઘરે કર્યો છે. હોટલમાં ક્યારેય નહિ. વડનગરની લાઇબ્રેરીના તમામ પુસ્તકો તેમણે વાંચી નાખ્યા હતા.

This is the Modi's daily routine, now Learn

– તેઓ કોઇપણ પ્રસંગે અંગત ભેટ આપે તો તે પુસ્તક જ હોય. છેલ્લા એક દાયકાથી ગુજરાતમાં નવવિવાહીતોને સ્ત્રીપુરુષ પુસ્તક ભેટમાં આપતા. આજે ભારતના વડાપ્રધાન તરીકે સહુને તેઓ ભગવદ્ ગીતા ભેટ આપે છે.

– તેઓ ટૂથબ્રશ નહિ પણ કરંજનુ દાતણ કરે છે.

– તેમના રસોડામાં મીઠાને બદલે સિંધાલુણ વપરાય છે.

-પ્રવાસ દરમિયાન ફાઈલો તથા ચર્ચા કરવાવાળા મંત્રી અધિકારી સતત હોય છે.

– ૬૪ વર્ષની ઉમરે સીડી ઉતરતા તેઓ ક્યારેય રેલીંગ નથી પકડ્યા.

– આંખ કાયમ ત્રિફળાના પાણીથી ધોવે છે (હરડે બહેડે આમલા આખી રાત્રી પલાળી સવારે તેનું પાણી )

This is the Modi's daily routine, now Learn

– એક દિવસની ૧૯ સભાઓ તેમણે કરેલી છે.

– ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે એકવાર સ્વાઈનફ્લુ સમયે અને એકવાર દાઢના દુઃખાવ સમયે જ  ડોક્ટરની તેમને જરૂર પડી હતી.

– વડાપ્રધાન બન્યા બાદ પણ ગુજરાત ભાજપના કાર્યકરોને દુઃખદ પ્રસંગે સાંત્વના પાઠવવા જરૂર ફોન કરે છે (મોટા બન્યા બાદ ભૂલાય નહિ ભાઈ તે શીખો)

– તેમના અંગત સ્ટાફના તમામ દીકરા દીકરીનુ એજ્યુકેશન સ્ટેટસ તેમને ખબર હોય છે અને તેનું ફોલોઅપ રાખે છે. (સમાજસેવામાં અંગત લોકો બાદ ના થઈ જાય તે શીખો)

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


10,866 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 3 = 3