ફક્ત 2800 રૂપિયાની કિંમત ધરાવતું દુનિયાનું સૌથી નાનુ હેલિકૉપ્ટર

This is the world's smallest helicopter, the price just Rs 2800

દુનિયાનું સૌથી નાનું હેલિકૉપ્ટર ‘પિકો ફૉકન’ જાપાનની રાજધાની ટોક્યોમાં થયેલા એક ઇન્ટરનેશનલ ટોક્યો ટૉય શૉમાં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. આ ફક્ત 59 મીલીમીટર લાંબુ છે. એટલું નાનું કે આંગળી પર પણ મુકી શકાય છે.

હેલિકૉપ્ટરથી મોટું રિમોટ

પિકો ફૉકનને જાપાનની બંદાઇ કંપની હેઠળની નિયંત્રણવાળી કંપની સીસીપી કંપનીએ બનાવ્યું છે. આ હેલિકૉપ્ટર એટલું બધુ નાનું છે કે, તેનું ઇન્ફ્રારેડ રિમોટ તેના કરતા પણ વધારે મોટું લાગે છે.

‘નેનો ફૉકન’નું અપડેટ વર્ઝન

‘નેનો ફૉકન’નું અપડેટ વર્ઝન છે, જે અત્યાર સુધી સૌથી નાનું હેલિકૉપ્ટર ગણાતું હતું. તે 2013માં બન્યું હતું અને તેમાં સુધારો કરવા માટે તેની પાંખોમાં ફેરફારો કરાયા છે.

This is the world's smallest helicopter, the price just Rs 2800

શું છે ખાસ

* 30 મિનીટ ચાર્જ કરવાથી 4 મિનીટ સુધી ઉડી શકે છે.
* ત્રણ રંગો (નારંગી, વાદળી અને લીલા) રંગમાં ઉપલબ્ધ છે.
* કિંમત 45 ડૉલર (લગભગ 2800 રૂપિયા) છે.

This is the world's smallest helicopter, the price just Rs 2800This is the world's smallest helicopter, the price just Rs 2800

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


6,945 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 5 = 35