આ છે દુનિયાની સૌથી સુંદર મસ્જિદ, શેખ ઝાયેદ ગ્રાન્ડ મસ્જિદ

World's most beautiful mosque, sheikh zayed grand mosque

સાઉદી અરબની મક્કા અને નદીના મસ્જિદ પછી આ દુનિયાની ત્રીજી સૌથી મોટી મસ્જિદ છે. આ મસ્જિદનુ નિર્માણ સયુંકત આરબ અમીરાતના પૂર્વ શાસક શેખ ઝાયેદ બિન સુલતાન અલ નાયહાએ વર્ષ ૧૯૯૬માં કર્યું હતું. મસ્જિદ બનાવવા માટે મોરક્કો, તુર્કી, ગ્રીસ, ભારત, મલેશિયા, ચીન, બ્રિટેન અને ન્યુઝીલેન્ડ વગેરે દેશો માંથી કારીગરોને બોલાવવામાં આવ્યા હતા.

અબુ ધાબીની ‘શેખ ઝાયેદ ગ્રાન્ડ મસ્જિદ’ દુનિયાની સૌથી મોટી દસ મસ્જિદમાં શામેલ કરવામાં આવે છે. અહી ૪૦૦૦ લોકો એક સાથે નમાજ પઢે છે. દુનિયાના સૌથી સુંદર મસ્જિદના રૂપમાં આ મસ્જિદનું નિર્માણ કરવામાં રાજસ્થાનના માર્બલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ  મસ્જિદ બનાવવામાં માર્બલ સિવાય કોટાના મક્રાના, સોનું, સંગેમરમરના પથ્થર, અદભૂત કીમતી પથ્થર, કાચ અને ચીની માટી સિવાય અનેક પ્રાકૃતિક વસ્તુનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મસ્જિદની નિર્માણ ૧૨ વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું. આ મસ્જિદ બનાવવામાં ૩૮ કંપનીઓ અને ૩૦૦૦ લોકોએ અથાક પરિશ્રમ કર્યો હતો.

દુનિયાની સૌથી મોટી મસ્જિદમાં ‘શેખ ઝાયેદ ગ્રાન્ડ મસ્જિદ’ વિશ્વભરમાં મુસ્લિમો માટે અલગ જ સ્થાન ધરાવે છે. આ મસ્જિદ લગભગ ૧૨ એકર જમીનમાં ફેલાયેલી છે. આ મસ્જિદને બનાવવા પાછળ દુનિયામાં ફેલાયેલી મુસ્લિમ ધર્મોની માન્યતા, રીતિરિવાજ તથા કલાકારોને એક સ્થાન પર લાવવાનું હતું જેમાં ઈસ્લામિક ધર્મોની વિવિધતામાં એકતા દર્શાવી શકાય.

આ મસ્જિદમાં સફેદ રંગના ગુંબજ ૭૫ મીટર અને તેની લંબાઈ ૩૨.૨ મીટર છે. ઉપરાંત તેમાં અલ્લાહના ૯૯ પવિત્ર નામને પણ ખુબજ સુંદર રીતે લખવામાં આવ્યા છે.

World's most beautiful mosque, sheikh zayed grand mosque

World's most beautiful mosque, sheikh zayed grand mosque

World's most beautiful mosque, sheikh zayed grand mosque

World's most beautiful mosque, sheikh zayed grand mosque

World's most beautiful mosque, sheikh zayed grand mosque

World's most beautiful mosque, sheikh zayed grand mosqueWorld's most beautiful mosque, sheikh zayed grand mosque

World's most beautiful mosque, sheikh zayed grand mosque

World's most beautiful mosque, sheikh zayed grand mosque

World's most beautiful mosque, sheikh zayed grand mosque

World's most beautiful mosque, sheikh zayed grand mosque

Comments

comments

7,167 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

9 − = 5