આ છે દુનિયાની સૌથી નાની ઉમરની કરોડપતિ ગર્લ, જાણો તેના વીશે…

IndiaTvea7afa_alexandra-anderson

સ્વાભાવિક છે કે અમીર લોકો હોય છે તેના શોખ પણ હાઈફાઈ જ હોય છે. ફોર્બ્સ ની પત્રિકા અનુસાર દુનિયાના સૌથી ધનિક લોકોની ગણતરીમાં નોર્વેમાં રહેનાર સૌથી નાની ઉમરની કિશોરી અરબપતિ ગર્લ બની છે.

આ છોકરીનું નામ એલેકઝાન્ડા એન્ડરસન છે. તેણી ફક્ત 19 વર્ષની જ છે. એન્ડરસનને ઘોડેસવારીનો ખુબ શોખ છે. નોર્વેમાં ત્રણ વાર એન્ડરસન ચેમ્પિયન રહી ચુકી છે અને ઘણા બધા પુરસ્કારો પણ પોતાના નામે કર્યા છે.

માહિતી અનુસાર એલેકઝાન્ડા એન્ડરસન અને નાની બહેન કેથરીના, જે તેનાથી એક વર્ષ મોટી એટલે કે 20 વર્ષની છે. બંને છોકરીઓને તેના પિતા જોહાન એન્ડરસને પોતાની કંપનીના 42-42 % નિવેશની માલકિન બનાવી છે. એલેકઝાન્ડા દુનિયાની સૌથી યંગ બિલિયોનેર બની ગઈ છે. ઘંધામાં એલેકઝાન્ડા એક ડ્રેસેજ કોમ્પિટીટર છે. ડ્રેસેજ એટલે કે ઘોડાને દોડ અને અન્ય પ્રકારના શો માટે તૈયાર કરે.

ખરેખર, એલેકઝાન્ડા ના પિતા જોહાનનું મૃત્યુ થયું છે તેથી તેમની છોકરીઓને કંપનીની માલકિન બનાવવામાં આવી છે. જોહાન નોર્વેના સૌથી ઘનીક અને ટોચના તમાકુ કંપનીના માલિક હતા. જયારે તેના પિતાનું મૃત્યુ થયું ત્યારે તે ફક્ત 19 વર્ષની હતી. તેથી ફોર્બ્સના લીસ્ટમાં તે સૌથી યંગ અરબપતિ બની ગઈ. એલેકઝાન્ડાના પિતા, દાદા અને પરદાદા બધા જ લોકો તમાકુનો જ બિઝનેસ કરતા હતા. તેમની કંપની સતત ટોચના સ્થાન પર રહી છે.

1.2 અરબ ડોલરની માલિક હોવા છતાં એન્ડરસન ધોડા સાથે જ દેખાય છે. તેથી એવું જણાય છે કે તે ઘોડેસવારીની ખુબ શોખીન છે.

a_3585990b

31BC57C400000578-3471308-image-m-127_1456848577152

31BC57D800000578-3471308-image-m-129_1456848630132

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


12,443 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 − 2 =