આ છે દુનિયાના ૧૦ અન્ડરગ્રાઉન્ડ તળાવો

રીડ ફ્લુટ લેક

top 10 underground amazing lakes in the world | Janvajevu.com

આ તળાવ ચાઈના ના ગુઈલીનમાં સ્થિત છે. આ તળાવની શોધ 1300 વર્ષ પહેલા તાંગ રાજવંશના સમય ગાળામાં થઈ હતી. આ તળાવ કોઈ ભયંકર ગુફાથી ઓછુ નથી. આ તળાવના ખડકો પર અદભૂત આકૃતિ બનેલ છે. આ ચાઈનાનો ફેમસ લેક છે.

કેવર્ન લેક

top 10 underground amazing lakes in the world | Janvajevu.com

આ અન્ડરગ્રાઉન્ડ તળાવ પણ મેક્સીકો સ્થિત છે. આ ગુફાની દીવાલો ચૂનાના પથ્થરોમાં વોટરફોલની જેમ દેખાય છે.

ચેડર નદી ખીણ

top 10 underground amazing lakes in the world | Janvajevu.com

આ બ્રિટેનની સૌથી જૂની ખીણ છે. અહી બ્રિટેનનું માનવ કંકાલ ૧૯૦૩માં મળ્યું હતું. આને “ચેડર મેન” ના નામથી પણ જાણવામાં આવે છે. આ ખીણ લગભગ ૯૦૦૦થી પણ જૂની છે. આ ખીણ લાઈમસ્ટોનથી બનેલ છે. ૨૦૦૫માં આ ખીણને બ્રિટેનની બીજા નંબરની પ્રાકૃતિક ખીણ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રાકૃતિક ખીણને જોવા માટે દેશ – વિદેશથી લોકો આવે છે.

યુકાટન લેક

top 10 underground amazing lakes in the world | Janvajevu.com

આ અન્ડરગ્રાઉન્ડ તળાવ મેક્સીકોમાં આવેલ છે. દુનિયાના સૌથી સુંદર તળાવોમાં આ લેકને શામેલ કરવામાં આવ્યું છે.

મેલ્લીઅસની લેક

top 10 underground amazing lakes in the world | Janvajevu.comtop 10 underground amazing lakes in the world | Janvajevu.com

આ લેક એસ્પેરાંતો ટાપુમાં આવેલ છે. આ લેક ચારે તરફથી વિશાલ ગુફાના પથ્થરથી જોડાયેલ છે. ૧૯૫૩માં ભૂકંપના લીધે ગુફાની છત તૂટવાથી લોકોને આ લેક વિષે જાણ થઈ. ૧૯૬૩માં થયેલ ખોદકામ દ્વારા વૈજ્ઞાનિકોને MINOAN સંસ્કૃતિના મહત્વપૂર્ણ અવશેષો મળી આવ્યા હતા.

હેમિલ્ટન પૂલ

top 10 underground amazing lakes in the world | Janvajevu.com

આ તળાવ ઓસ્ટ્રિયનના ટેકસાસમાં આવેલ છે. આનું નિર્માણ ગુફાની છતમાં સંકુચિતથી થયું હતું.

બંફ્ફ અંડરવોટર લેક

top 10 underground amazing lakes in the world | Janvajevu.com

આ લેક કેનેડા સ્થિત નેશનલ પાર્કમાં આવેલ છે.

લેચુગુઇલ્લા લેક

top 10 underground amazing lakes in the world | Janvajevu.comtop 10 underground amazing lakes in the world | Janvajevu.com

આ અન્ડરગ્રાઉન્ડ તળાવ ન્યુ મેક્સિકોમાં આવેલ છે. આને મેક્સિકોની પાંચમી સૌથી મોટી ખીણ માનવામાં આવે છે. આ લેક ચારે તરફ વિશાલ પથ્થરોથી જોડાયેલ છે.

વુકેય હોલ

top 10 underground amazing lakes in the world | Janvajevu.com

વુકેય હોલ કેવ, બ્રિટેનની સૌથી મોટી ગુફા છે. આ સોમરસેટમાં આવેલ છે.

લુરય કાવેન્સ

top 10 underground amazing lakes in the world | Janvajevu.com

આ લેક વિર્જેનીયા, USA માં આવેલ છે.

Comments

comments

10,559 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× 7 = 42