આ છે દુનિયાના સૌથી weird લગ્નો, જેના વિષે જાણીને કહેશે શો ભગવાન!

Weird-Marriage-Rituals-From-Around-The-World

તમે બે પુરુષોને અને બે મહિલાઓ ને સાથે લગ્ન કરતા જોયા હશે. પહેલા આ થોડું અજીબ હતું પણ હવે લોકો એવા એવા અજોબો ગરીબ લગ્નો કરે છે કે તેના વિષે જો જાણવામાં આવે તો સૌથી વિચિત્ર લાગે.

કહેવાય છે પ્રેમ આંધળો છે. જયારે આપણને કોઈની સાથે થાય છે ત્યારે તેના માટે આપણે કઈ પણ કરવા તૈયાર થઇ જઈએ છીએ.

કુતરા સાથે લગ્ન

7c9beb8b0fabefa2c2b3c7c049d6c995

ઠીક છે, આર્જેન્ટીના માં રહેલી રોમીના પીટન નામની મહિલાએ કુતરા સાથે પરિવારની મરજીથી ખુશી ખુશી લગ્ન કર્યા.

રોમીના પીટન જે વ્યક્તિ સાથે લગ્ન કરવાની હતી તેના ફિયાન્સીએ અચાનક જ લગ્નના દિવસે ના પાડી દીધી. જોકે, રોમીના ઈચ્છતી હતી કે તેના લગ્ન તે જ દિવસે થાય. તેથી મેડમે કુતરા સાથે લગ્ન કરી લીધા.

આ વિચિત્ર કપલને દુનિયાના સૌથી અજીબો ગરીબો લગ્નમાં શામેલ કરવામાં આવ્યા છે. આના માટે લોકો ‘બેસ્ટ ઓફ લક’ કહેવા સિવાય બીજું તો શું કહી શકે.

મૃત ગર્લફ્રેન્ડ સાથે લગ્ન

article-2087909-0F7F53EC00000578-641_636x422

થાઈલેન્ડ ના ચાડીલ ડીફી નામના વ્યક્તિએ પોતાની મૃત ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધા. બોલો આવા લોકો માટે તો હવે શું કહેવું. ખરેખર, હદ થઇ ગઈ. પ્રેમ સાચે જ આંધળો હોય છે. ગર્લફ્રેન્ડ એની નું જયારે દુર્ઘટનામાં મૃત્યુ થયું ત્યારે અંતિમ સંસ્કાર માં તેની સાથે લગ્ન કરવાનો ડીફી એ ફેસલો લીધો.

વિડીયો ગેમ કેરેક્ટર સાથે લગ્ન

SAL-9000-video-game-wife-Nene-Anegasaki

ટોક્યોમાં રહેતા એક વ્યક્તિ એ પોતાની ફેવરીટ વિડીયો ગેમ કેરેક્ટર સાથે જ લગ્ન કરી લીધા. આ યુવકનું નામ ‘નેને અનેગાસાકી’ છે. તેમનું માનવું છે કે તે વિડીયો ગેમ કેરેક્ટર સાથે ખુબ ખુશ રહેશે. ૨૭ વર્ષીય આ યુવકે ૨૦૦૯માં પોતાના ફ્રેન્ડસ અને હજારો વેબ યુઝર્સ સામે લગ્ન કર્યા.

સાંપ સાથે લગ્ન

0.412482001338327188_irannaz_com

વિચિત્ર લાઈફ પાર્ટનર બનાવવામાં ભારત પણ પાછળ નથી. ભારતની બીમબાલા દાસ નામની છોકરીએ સાંપ સાથે લગ્ન કર્યા છે. આને સાંપ માં જ પોતાનો સાજન દેખાયો. આણે ૨૦૦૬માં કોબ્રા સાથે લગ્ન કર્યા હતા. બીમબાલા ને જયારે પોતાના સાંપ પતિને મળવું હોય ત્યારે બીલ પાસે દૂધ રેડે છે. ખરેખર, છે ને વિચિત્ર!

Comments

comments


10,020 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


6 − = 4