આ છે જોરદાર જોક્સ નું કલેક્શન!

10-1439192289-lolemoji

ટીચર : બાળકો શું તમે જાણો છો

દુનિયામાં વિનાશ કયારે આવશે?
.
.
વિદ્યાર્થીઓ : હા, જયારે ફ્રેન્ડશીપ ડે

અને રક્ષાબંધન એક દિવસે આવશે.

**********************

પતિ-પત્ની એક જ પ્લેટમાં ગોલગપ્પા

ખાઈ રહ્યા હતા!!

આંખમાં આંખો નાખીને પત્નીએ

રોમેન્ટિક મૂડમાં પૂછ્યું!

‘આમ કેમ જોવો છો’ ?

પતિ : થોડું આરામથી ખા,

મારો વારો તો આવતો જ નથી!!!

**********************

પોસ્ટમેને ડોરબેલ વગાડ્યો તો અંદરથી એક ટાબરીયું…

મોંમાં સિગારેટ અને હાથમાં વ્હિસ્કીનો ગ્લાસ લઈને બહાર આવ્યું.

.

.

પોસ્ટમેન : બેટા, પપ્પા ઘરે છે?

.

.

ટાબરીયું : મને જોઇને તમને શું લાગે છે?

**********************

ગર્લફ્રેન્ડ : મારા પપ્પાએ મને નવો ફોન ખરીદી આપ્યો?

બોયફ્રેન્ડ : અરે, વાહ! કઈ કંપનીનો?

ગર્લફ્રેન્ડ :  લાવારિસ!!!

બોયફ્રેન્ડ :  અરે, અક્કલ વગરની એ લાવારિસ

નહિ LAVA IRIS છે.

**********************

સોલીડ બેઈજ્જતી
.
.

ચીકુ ભાગતા ભાગતા છોકરીની પાસે આવ્યો

અને બોલ્યો,

હું તારી સાથે દોસ્તી કરવા માંગું છું…

છોકરી : તો આપણી દુશ્મની ક્યારે હતી ભાઈ?

**********************

પતિ પત્નીનો જોરદાર ઝધડો થાય છે

પતિ ગુસ્સામાં : તારા જેવી ૫૦ મળી જશે.

પત્ની હસીને : હજુ પણ મારી જેવી જ જોઈએ છે.

**********************

પતિ : આલું ના પરોઢામાં આલું તો નથી દેખાતા!

પત્ની : ચૂપચાપ ખાઈ લો!! તો શું કાશ્મીરી પુલાવમાં

આખું કાશ્મીર દેખાય છે???

Point : Wife is always right!!

Comments

comments


16,247 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 × = 36