આ છે એકદમ સિધ્ધ એવા સુગમ ટોટકાઓ

1462342516-8147

વાસ્તુશાસ્ત્ર માં ટોટકાઓ નું વિશેષ મહત્વ છે. આનાથી તમારા કાર્યો સિદ્ધ થાય છે, જો આમાં તમને વિશ્વાસ હોય તો. અહી કેટલાક જરૂરી ટોટકાઓ જણાવવામાં આવ્યા છે.

*  પ્રતિદિન કીડીઓને ભોજન કરાવવાથી દેણું અને સંકટોથી મુક્તિ મળે છે.

*  એક લીંબુ લઇ માથે સાત વાર ફેરવવું. બાદમાં તેના બે ટુકડા કરીને ડાબા હાથનો ટુકડો જમણી તરફ અને જમણા હાથનો ટુકડો ડાબી તરફ નાખવો. આમ કરવાથી ભાગ્ય ચમકવા લાગે છે.

*  પાણીવાળા નારિયેળ ને માથે ત્રણ વખત ઉલટું ફેરવીને સૂર્યની તરફ અને રોગીને જુઓ અથવા સામે જ ફોડવું. આમ કરવાથી રોગ દુર થશે.

*  પોતાનું ઘર બનાવતા પહેલા ભેસોનું દાન કરવું. તથા નક્ષત્ર માં જ મકાન ની ઇંટોને રાખવી. વાસ્તુ પૂજન કરાવવું પણ અત્યંત જરૂરી છે.

*  પ્રતિદિન ગાય ને રોટલી ખવડાવવાથી આર્થિક સંકટની સ્થિતિ દુર થશે.

*  વધતા વજન ને ઉતારવા માટે ૨૫ ગ્રામ લીંબુના રસમાં ૨૦ ગ્રામ મધ મેળવીને થોડું થોડું રોજ સેવન કરવું. આનાથી ચરબી ઘટે છે અને શરીર પર સુડોળ બનશે.

*  રાત્રી દરમિયાન ભોજન જમ્યા બાદ ચાંદી ની કટોરીમાં લવિંગ તથા કપૂર સળગાવવું. આ કાર્ય નિત્ય-પ્રતિદિન કરશો તો ઘરમાં ધન ની ક્યારેય કમી નહિ અને તમે પૈસાદાર બનવા લાગશો.

*  ચીડચીડાપન દુર કરવા માટે જે વ્યક્તિ વાત વાતમાં ક્રોધિત થવા લાગે તેના માથે ફેરવીને મુઠ્ઠીમાં રાઈ ભરી વાટકીમાં સળગાવી નાખવી. આનાથી ક્રોધીત વ્યક્તિનો ગુસ્સો શાંત થવા લાગશે.

Comments

comments


8,822 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 5 = 4