આ છે આશ્ચર્ય પમાડે તેવી નવી-નવી જાણવા લાયક વાતો….

maxresdefault

*  ઉંદર પાણી વગર ઉંટ કરતા પણ વધારે સમય સુધી જીવિત રહી શકે છે.

*  કુતરા, બિલાડી અને ગાય પણ માનવીની જેમ આત્મહત્યા કરે છે.

*  બકરીઓ ફોટા માં એકબીજાને ઓળખી શકે છે.

*  બ્રાઝીલ માં એક એવું પતંગિયું મળી આવે છે જેનો રંગ તથા સુગંધ ચોકલેટ જેવું હોય છે.

*  જો તમે પાકિસ્તાન માં કોઈનો ફોન પરમીશન વગર ટચ કરો તો તમને ૬ મહિનાની જેલ થઇ શકે છે.

*  ૨૬૯ મીટરની ઊંચાઈ વાળા ટાઈટેનીક ને જો સીધી લાઈનમાં ઉભું રાખવામાં આવે તો તે પોતાના સમયની સૌથી ઉંચી ઈમારત હોત.

*  સૌથી પહેલો ફોન મોટોરોલા એ ઇઝરાયેલ માં બનાવવામાં આવ્યો હતો.

*  ગધેડા ની Eyes કઈક એવા પ્રકારની હોય છે કે તે પોતાના ચારેય પગને એકસાથે જોય શકે છે.

*  ગરોળીનું હૃદય ૧ મીનીટમાં ૧૦૦૦ વાર ધબકારા મારે છે.

*  વેટિકન સીટી અને મક્કા ને જોવા માટે જેટલા લોકો જાય છે, તે બંને મેળવીને તેનાથી પણ વધારે લોકો તિરુપતિ બાલાજી મંદિર અને કાશી વિશ્વનાથ જોવા જાય છે.

*  અમુક અરબી શબ્દો જેમકે અલ્લાહ, મસ્જિદ, રસુલ અને નવી શબ્દોનું અંગ્રેજીમાં અનુવાદ કરવું એ પાકિસ્તાન માં ગેરકાનૂની માનવામાં આવે છે.

*  અંદ મહાસાગર માં પ્યુટ્રોરિકો અથવા બર્મુડા ડ્રીપ ની વચ્ચોવચ સ્થિત સરગાસ્સો સાગર કિનારા વગરનો સૌથી ઊંડો સમુદ્ર છે.

*  શેમ્પુ ની શોધ ભારતમાં થઇ હતી.

*  અલ્જીરિયાના શાસક હજ અહમલે સંસારના વિભિન્ન ભાગોમાં લાવેલ ૩૮૫ પત્નીઓ સાથે વિવાહ કર્યા, પરંતુ ભાષાના પ્રોબ્લેમ ને કારણે કોઈપણ પત્ની સાથે તેમની વાતચીત થવાનો સવાલ જ ઉઠતો ન હતો.

*  લુવીસ ચવુદ (Louis XIV, ફ્રાંસનો રાજા) માં એ પોતાના સંપૂર્ણ જીવનકાળ માં ફક્ત ત્રણ વાર જ સ્નાન કર્યું હતું. અને એ પણ પોતાની મરજી વગર.

*  દુનિયાનો સૌથી મોટો પરિવાર ભારત માં રહે છે. જેમાં ૧ વ્યક્તિ, ૩૯ પત્નીઓ અને ૯૪ બાળકોનો સમાવેશ થાય છે.

Comments

comments


9,955 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 2 = 5