આ છે આવશ્યક એવા સામાન્ય જ્ઞાનના જરૂરી કવેશ્ચન્સ-આન્સર

p1982snsvete4f6btm115oj1qtf3

*  વાયુમંડળમાં કેટલા ટકા નાઈટ્રોજન હોય છે.
જવાબ : 78.07 ટકા

*  હમણાંજ 51 માં જ્ઞાનપીઠ પુરસ્કારમાં કોને સમ્માનિત કરવામાં આવ્યા છે?
જવાબ : ડો. રઘુવીર ચૌધરી

*  UNGA નું ફૂલ ફોર્મ શું છે?
જવાબ : યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી

*  ભારતની પ્રસિદ્ધ ફાર્મા કંપની કઈ છે?
જવાબ : ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ

*  વાતાવરણ માં સૌથી મહત્વપૂર્ણ ગેસ કયો છે?
જવાબ : કાર્બન ડાયોક્સાઇડ

*  કયા ગેસને જીવનરક્ષક માનવામાં આવે છે?
જવાબ : ઓક્સિજન

*  પોતાને બીજો સિકંદર કહેનાર સુલતાન કોણ છે?
જવાબ : અલાઉદ્દીન ખિલજી

*  પદ્મશ્રી નું સમ્માન મેળવનાર પહેલી અભિનેત્રી કોણ છે?
જવાબ : નરગીસ દત્ત

*  ગુલામ વંશના સ્થાપક કોણ હતા?
જવાબ : કુતુબુદ્દીક એબક

*  બાંગ્લાદેશની મુખ્ય મુદ્રા કઈ છે?
જવાબ : ટકા

*  હિંદ મહાસાગરમાં અને બંગળાની ખાડીનું જ્યાં મિલન થાય છે ત્યાં કયું દર્શનીય સ્થળ આવેલ છે?
જવાબ : રામેશ્વરમ

*  ભારતની પ્રથમ મહિલા અધિકારી કોણ હતા?
જવાબ : રઝીયા સુલતાન (1236)

*  પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન કોણ હતા?
જવાબ : શાંત રંગા સ્વામી

*  ભારતમાં સૌથી વધુ દાળનું ઉત્પાદન કરનાર રાજ્ય કયું છે?
જવાબ : મધ્ય પ્રદેશ

*  અમુક પ્રાઈવેટ કંપનીઓ ભારતમાં બેંક ખોલવા માંગે છે તો તેને કાયદેસરનું લાઈસન્સ કોણ આપી શકે?
જવાબ : ભારતીય રિઝર્વ બેન્ક

*  ભારતમાં સૌથી પહેલા તેલનો કુવો ક્યાં ખોદવામાં આવ્યો?
જવાબ : અસમના નહર પોંગમાં

*  ભારતમાં પ્રથમ વખત bill Gates ક્યારે આવ્યા હતા?
જવાબ : March 1997

Comments

comments


6,247 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 + = 6