આ છે અસરકારક એવા દાદીમાં ના ધરેલું નુસ્ખાઓ

325175313

કોઇપણ મોટામાં મોટી બીમારી કે નાના માં નાની બીમારી કેમ ન હોય આ બધાનો ઘરેલું ઉપચાર હોય જ છે. વેલ, ચાલો જાણીયે દાદીમાના નુસ્ખાઓ…

*  એક ગ્લાસ ઠંડા પાણીમાં બે થી ત્રણ લીંબુ નીચોવીને રોજ પીવાથી માસિક ધર્મની પીડામાં લાભ મળે છે.

*  આંમળાને કાપીને નારિયેળના તેલમાં ઉકાળો. પછી આ તેલની માથામાં માલીશ કરો. આનાથી વાળ સફેદ નહિ થાય.

*  મોઢામાં પડતા છાલાથી રાહત મેળવવા તેના પર પાકેલા કેળાનો ગર અને મધ લગાવવું. આનાથી રાહત મળશે.

*  વિછી જયારે ડંખ મારે ત્યારે પુદીનાનો અર્ક લગાવવાથી તે ઝેરને ખેંચી લે છે અને દુઃખાવા ને શાંત કરે છે.

*  સફરજનની છાલ ઉતારીને તેના નાના નાના પીસ કરી તેમાં મીઠું નાખી સવારે ખાલી પેટ ખાવાથી માથાનો દુઃખાવો દુર થાય છે.

*  જયારે કોઈ બીમારી થઇ હોય અને પેશાબ આવવાનો બંધ થાય ત્યારે બે ચમચી ડુંગળીના રસમાં ઘઉંનો લોટ મેળવીને આ પેસ્ટ થોડી ગરમ કરી પેટ પર લગાવો. આ લેપથી પેશાબ આવવાનો શરુ થઇ જશે.

*  જયારે ગળામાં શરદીના કારણે બળતરા થતી હોય ત્યારે તુલસીના પાનને ઉકાળીને તે પાણીથી કોગળા કરવા.

*  ૩ ગ્રામ મેથીના દાણાનો ભુક્કો કરીને સવારે અને સાંજે પાણી સાથે પંદર દિવસ સુધી લેવાથી હાઈ બી પી અને ડાયાબિટીસ ની સમસ્યા દુર થશે.

*  સંતરાના રસને ગ્લિસરીન સાથે મેળવીને આંખો નીચે લગાવવાથી ડાર્ક સર્કલ દુર થાય છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


18,037 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 × 6 =